________________
૨૫૯
નિષ્કૃટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ નાખ્યા. ત્યાં તેમના "ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ગંગાના મુખપાસે વસનારા નવિનાં તેમને સ્વયં મેળ પ્રાપ્ત થયાં.
આ પ્રમાણે ચક્રવીની સપૂર્ણ લક્ષ્મી મેળવી ટખંડ ભર તના વિજય કરી. હરિષણ ચક્રવતી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. દેવાએ અને માનવાએ તેમને ચક્રવતી પણાના અભિષેક કર્યાં. નગરમાં ખાર વર્ષ સુધી મટ્ઠાત્સવ પ્રવર્ત્યા, લાંબા સમય સુધી રાજ્ય સુખ ભાગવી ચક્રવર્તીએ દીક્ષા લીધી. ધાતીને! નાશ કરી દેવળજ્ઞાન પામી હરિષેણું માક્ષે ગયા.
નિમનાથ ભગવાનના તીથમાં થયેલા અગિયારમા : શ્રી જય ચક્રવતી નુ' ચરિત્ર પૂર્વભવ
વસુધર રાજા-દેવલાકમાં દેવ
આ જંબુદ્રીપના અરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું. ત્યાં વસુંધર નામે રાષ્ટ્ર રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામે અતિ પ્રિય રાણી હતી. રાણીના મૃત્યુથી ઉદ્બેગ પામેલા રાજાએ પુત્રને ગાદીખે બેસાડી વરધમ નામના મુનિ પાસે દીક્ષા લીધી. ચિરકાળ દીક્ષા પાળી, મૃત્યુ પામી તે સાતમા કપમાં દેવપણે ઉત્પન્ન થયા.
જય ચક્રવતી જન્મ
મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યાં વિજય નામના રાજા રાજય કરતા હતા. તેને વપ્રા નામે શીલવતી રાણી હતી. રૂપલાવણ્યની સંપત્તિથી તે પૃથ્વી પર રહેલી કાઇ દેવી ઢાય તેવી જણાતી હતી. કૈટલેાક કાળ ગયા પછી વસુધર રાજાના જીવ દેવ