________________
૨૬૭ બેચરે હર્ષ પામીને ચિત્રગતિની પ્રશંશા કરવા લાગ્યા એટલે અંન ગસિંહ રાજાએ પણ પોતાની પુત્રીને વર તરીકે તેને ઓળખે. ચિત્રગતીને જોઈ અનંગસંહની પુત્રી રત્નવતી કામાતુર થઈ. ઘેર આવીને અનંગસિંહ રાજાએ સુરરાજા પાસે, રત્નાવતીને વિવાહ ચિત્રગતિ સાથે કરવા માટે એક દૂત મોકલ્યા. સુર રાજાએ અનંગસિંહની માગણી સ્વીકારી. પછી મહેત્સવ પૂર્વક તેમનાં લગ્ન કરવામાં આવ્યા. ચિત્ર ગતિ અને રત્નાવતીની દીક્ષા અને સ્વર્ગગમન
અન્યદા સૂરચકીએ ચિત્રગતિને ગાદીએ બેસાડી દીક્ષા લીધી અને ધાતીને ક્ષય કરી સુરચક્રી મોક્ષપદ પામ્યા. ચિત્રગતિ અનેક બેચર પતિઓ ને પિતાના સેવકે બનાવી પિતાનું અખંડ શાસન ચલાવવા લાગે. એક સમયે તેને કોઈ સામુન્ત રાજા મૃત્યુ પામ્યા. તેના બે પુત્રો પિતાના મૃત્યુ પછી રાજયને માટે લડવા લાગ્યા. તે સાંભળી ચિત્રગતિ ત્યાં ગયો અને બન્નેને રાજ્ય વહેંચી. આપ્યું, તેમજ યુક્તિવાળી વાણથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખત તેઓ વનના હસ્તિની જેમ યુદ્ધ કરી મૃત્યુ પામ્યા. તે સાંભળી ચિત્ર ગતિને વૈરાગ્ય આવે. તેણે રત્નાવતીને મેટા કુંવર પુરંદરને ગાદી આપી રત્નવતી અને પિતાના બે ભાઈઓ સાથે દીક્ષા લીધી. ચિરકાળ તપ કરી છેવટે ચનશન કરી મૃત્યુ પામે ચિત્રગતિ માહેન્દ્ર કલ્પમાં દેવ થયે. રત્નવતી પણ તેજ દેવલોકમાં દેવ થઈ
છે પાંચમે-ભવ-અપરાજિત રાજા છો ભવ-દેવ - પશ્ચિમ મહાવિદેહમાં પદભ નામના વિજયમાં સિંહપૂર નામે નગર હતું ત્યાં હરિનંદી નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રિય