________________
૨૧૮
દર્શના નામે રાણી હતી. ચિત્રગતિ વિદ્યાધરને જીવ મહેન્દ્રદેવલેથી ચ્યવી પ્રિયદર્શનાની કુક્ષિ વિષે પુત્ર પણ ઉત્પન્ન થથે પૂર્ણ માસે પ્રિયદર્શના માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યું. પિતાએ તેનું નામ અપરાજિત પાડયું આ અરસામાં મંત્રીને વિમળબોધ નામે પુત્ર છે. અપરાજિત અને વિમળ બેધ પરમ મિત્ર હતા. અપરાજિત કરેલો કેશલદેશના સૈનિકોને પરાભવ
એક વખતે તે બને મિત્રે અશ્વારૂઢ થઈ ક્રીડા કરવા માટે બહાર ગયા. તેમની તીવ્ર ગતિવાળા અશ્વો તેમને એક દૂરના મોટા જંગલમાં લઈ ગયા ત્યાં પહોંચતાં અશ્વો શ્રાન થઈને ઊભા રહ્યા, એટણે તેઓ એક વૃક્ષની નીચે ઘોડા પરથી ઉતરી પડયા. પછી રાજપુત્ર અપરાજિતે પોતાના મિત્ર વિમળ બેધને કહ્યું, “આ અશ્વો આપણને અહીં લાવ્યા તે સારું થયું નહીં અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વી શી રીતે જે વાત ? આપણે બહાર જવાની રજા માગત, તે આપણાં માતાપિતા આપણને કદી પણ રજા આપત - નહીં, તેથી આ ઠીક થયુ છે.” રાજપુત્રના આ વચન મંત્રીપુત્ર
એવ મસ્તુ' કહી કે આયે. તેવામાં રક્ષણ કરે, રક્ષણ કરે એમ પિકાર કરતો કે પુરૂષ ત્યાં આવ્યું. તેને શરણે આવેલે જઈ કુમારે કહ્યું “ભય પામીશ નહીં” મંત્રી પુત્રે કહ્યું, “તમે આ વિચાર્યા વગર બેલ્યા છે કારણ કે આ પુરૂષ અન્યાયી નીકળશે. તો સારૂં નહિ કહેવાય” અપરાજિત બોલ્યો “ન્યાયી હોય કે અન્યાયી હોય પણ જે તે શરણે આવે તે તેની રક્ષા કરવી એવો સદાક્ષાત્ર ધર્મ છે એવામાં “મારે, મારે” એમ બોલતા કોશલ રાજાના સૈનિકે આવ્યા. અપરાજિતે તેમને હરાવી નસાડી મૂક્યા. આથી સુકેશલ રાજા જાતે લડવા આવ્યો. પણ અપરાજિતને જોતા ખ્યાલ આવે કે આ તે મારા મિત્ર હરિનંદીને પુત્ર છે. તેણે અપરાજિતનું