________________
૨૫૮
હરિઘેણુ ચક્રવર્તીને દિગવિજય હરીષેણ કુમાર અનુક્રમે વૃદ્ધિ પામતો પંદર ધનુષ્યની કાયાવાળો થયો એટલે પિતાએ તેને યુવરાજ બનાવ્યો. પિતાનું રાજ્ય પાળતા હરિષણને અન્યદા આયુધશાળામાં ચકરત્ન પ્રગટ થયું. પછી અનુકમે પુરોહિત, વર્દકી, ગૃહપતિ અને સેનાની વગેરે તેર રને પણ પ્રગટ થયાં. પછી પ્રથમ પૂર્વ દિશા તરફ ચકની પાછળ -ચાલતાં માગધ તીર્થે ગયા. ત્યાં માધવકુમાર દેવને સાથે ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને વશ કર્યો. પછી પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસદેવને સાથે ત્યાંથી મહા નદી સિધુ સમીપ જઈ સિધુદેવીને વશ કરી. પછી વૈતાઢયાદ્રિ કુમારદેવને સાડ્યો અને ત્યાં જ એ કૃતાર્થ વીર તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક દેવને પણ સાથે. પછી સેનાપતિ પાસે સિધુ નદીનું પશ્ચિમ નિષ્ફટ જીતાવી લીધું. દંડ રત્નથી સેનાપતિએ તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડયાં અને ગુફામાં કાંકિણ રત્નથી માંડલા દર્યા. આથી ગુફા પ્રકાશથી ઝળહળી ઊઠી. હરિષણ સન્ય સાથે ગુફામાં આગળ વધે અને વાઈઝીરને બાંધેલ પુલ વડે ઉન્મજ્ઞા નદી પાર ઊતર્યો. ગુફાનું ઉત્તમ દ્વાર આપોઆપ ઉઘડી ગયું. ગુફામાંથી બહાર નીકળી હરિષણ ચક્રવતીએ આયાત જાતિના મલેચ્છોને જીતી લીધા અને સેનાપતિ પાસે આવી તેના અધિષ્ઠાયક દેવને જીતી લીધું. પછી કાંકિણી રત્ન વડે ઋષભકૂટ ઉપર પોતાનું નામ લખીને, આગળ ચાલતાં ગંગા નદી પાસે આર્વી. ગંગાદેવીને સાધી લીધી વૈતાઢય ઉપર બન્ને શ્રેણિના વિદ્યાધરની ભેટ સ્વીકારી, ચક્રવર્તીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટયપાલ દેવને સાધી લીધે અને ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચકને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા પછી તેના પતિ પાસે ગંગાનું પૂર્વ