________________
દેવળજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા
વાદધ્ધિવાળા
શ્રાવક
શ્રાવિકા
શાસનદેવ
શાસનદેવી
૨૫૭
સાળસા પાંચ હાર
એક હાર
૧,૬૦૦
૫,૦૦૦
૧,૦૦૦
૧,૩૦,૦૦૦
એક લાખ અને સિત્તેરહાર
૩,૪૮,૦૦૦ ત્રણ લાખ અને અડતાલીસ
હાર
ભૂટિ
ગાંધારી.
શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં થયેલા દેશમા શ્રી હરિષણ ચક્રવતી ચરિત્ર પૂર્વ ભવ–નરાભિરામ રાજા અને દેવ ભરતક્ષેત્રમાં અનંતનાથ ભગવાનના શાસનમાં નરપુર નામના નગરમાં નરાભિરામ નામે રાજા રાજય કરતા હતા. તેણે કેટલાક વખત રાજ્ય કર્યાં પછી સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી નરાભિરામ રાષિ મૃત્યુ પામી સનત્યુમા દેવલાકમાં દેવ થયા.
હરીષેણ ચક્રવત્તી
પાંચાલ દેશમાં આવેલા ઢાંપિલ્ગપુર નામના નગરમાં મહાહરિ નામે રાજા રાજ્ય કરતા હતા તેને મહિષી નામે રાણીની કુક્ષિ વિષે નરાભિરામ રાજાના જીવ સનત્યુમાર દેવલેાકમાંથી ચ્યવી પુત્ર પણે ઉત્પન્ન થયા. સુખે સુતેલાં મહિષી માતાએ ચક્રવતીના જન્મને સૂચવનારા ચૌદ મહાવપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂ માસે રાણીએ સુવર્ણ સમાન વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. પિતાએ તેનું નામ હરિષેળુ પાડયું.
૧૭