________________
૨૩૨
રામભદ્ર પેાતાની સ્ત્રીને લેવા માટે આવેલા છે તા તેની સ્ત્રી તેને સાંપી ઢે. આ ઇંદ્રથી પણ અધિક એવી તમારી સ*પત્તિ એક સીતાના કારણથી છેડી દે। નહિ. ” બિભીષણનાં આ વચનેાથી રાવણના ક્રોધે માઝા મૂકી. એના પુત્ર ઇંદ્રજિત બિભીષણને ખાયલા કહ્યો. રાવણ અને બિભીષણ યુદ્ધ કરવા તૈયાર થયા. પણ ઇંદ્રજિત અને કુંભકર્ણે તેમને તેમ કરતાં અટકાવ્યા. પછી રાવણે બિભીષણને લંકા છેાડી ચાલ્યા જવાનું કહ્યું એટલે રાવણના કેટલાક સૈનિકા સાથે તે રામને જઇ મળ્યા. રામે બિભીષણને સેવક તરીકે સ્વીકાર્યાં અને લંકાનુ રાજ્ય તેને આપવા વચન આપ્યું. હસ્ત, પ્રહસ્તના વધ.
રામની સેનામાં રહેલ વાનરાએ પ્રથમ રાવણના લશ્કર સાથે યુદ્ધ કરવા માંડયું. એમાં રાવણના બે મહા પરાક્રમી સુભટો હરત અને પ્રહરતના વધ રામના બે પિસુભટોને હાથે થયા. રાવણના સુટોની ઘણી ખુવારી થઈ. સુર્યાસ્ત સાથે પ્રથમ દિવસનું યુદ્ધ બંધ થયુ. વઝાદરના વધ
બીજે દિવસે સૂર્યોદય થતાં રાવણ પાતે યુદ્ધ ભૂમિ પર હાજર થયા. રાવણની હાજરીથી રાક્ષસે માં નવુ... જોમ આવ્યું અને તેમણે વાનર સેનાને પીછેહઠ કરવાની ફરજ પાડી. આ જોઇ હનુમાન પાતે રાક્ષસેાની સામે લડવા ગયા. માલીને તેણે અસ્ર વિહીન બનાવી દ્વીધા અને વઞદરના વધ કર્યાં. વાદરના વધથી દુષિત થઈ રાવણના પુત્ર જ બુમાલિ હનુમાન સામે આવ્યા. એ પણ હનુમાન સામે ટકી શકયા નહિ. પછી ઘણા રાક્ષસે હનુમાન સામે યુદ્ધ કરવા આવ્યા. પરન્તુ પરાક્રમી હતુમાને એ સનેા પરાભવ કર્યાં. કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ
રાક્ષસાના કરૂણ અંજામથી કાપિત થયેલ કુંભકર્ણ યુદ્ધ