________________
૨૨
માણસને મારવા બદલ લક્ષ્મણને ઘણા જ પશ્ચાતાપ થયો ચંદ્રખાની નિષ્ફળ યાચના :
।
એ સમયે પાતાળ લંકામાં રાવણની બહેન ચંદ્રણખાને વિચાર થયો કે, “ આજે અવિધ પૂરી થઇ છે . તેથી મારા પુત્રને ખડગ જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી તેને માટે પૂજાની સામગ્રી અન્નપાન લઈને ત્યાં નઉ” જંગલમાં આવીને તે જુએ છે તા શબુકનું માથું છેદાયેલુ તેની નજરે પડયું. પછી જમીન પર પડેલી લક્ષ્મણના પગલાંની મનેાહર પંક્તિ તેના જોવામાં આવી; જેણે મારા પુત્રને મારી નાખ્યે છે . તેનાં પગલાંની આ પંક્તિ છે એવા નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાલી. થાડે દૂર ચાલતાં એક વૃક્ષ નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામને તેણે દીઠા. રામને જોઈને ચંદ્રગુપ્તા તત્કાળ રતિવશ થઇ ગઈ એણે તુરત રામ સાથે પરણવા નિશ્ચય કર્યો અને સુંદર નાગકન્યાનું સ્વરૂપ ધારણ કર્યું. પછી તેણે રામને પેાતાની સાથે પરણવા કહ્યું. રામ અને લક્ષ્મણને ખબર પડી ગઈ કે આ સાચી નાગકન્યા નથી એટલે તેની માગણીનેા અવીકાર કરવામાં આવ્યો આમ ચંદ્રખાની યાચના નિષ્ફળ ગઈ.
પેાતાની યાચના નિષ્ફળ ગઈ એટલે ચંદ્રખા પાતાળલકામાં પાછી આવી અને પતિ ખરને શબુકના મૃત્યુની વાત કરી. ખર મહાસન્ય સાથે ત્યાં આવી પહેાંચ્યો પછી ચંદ્રણખા પેાતાના ભાઇ રાવણ પાસે ગઈ ને શબુકના મરણની વાત કરી. તે ઉપરાંત સીતાના રૂપની વાત કરી જેથી રાવણને સીતા ઉપર આસક્તિ ઉત્પન્ન થઈ. તરત તે પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્યમાં આવ્યો. સીતાનુ' હરણ-ખર સાથે લક્ષ્મણનુ યુદ્ધ-ખરનુ` મરણ
ખરની સાથે લક્ષ્મણ લડવા ગયો હતા ત્યારે રામે તેને