________________
૨૦
પાલક ત્યાં આવ્યા તે વખતે જિતશત્રુ રાજા ધાર્મિક ચર્ચા કરતા હતા. પેલા દૂત જન ધર્મને દુષિત કરવા લાગ્યા કંકુમારે તેને સુંદર દલીલ યુક્તિથી હરાવી નિરૂત્તર બનાવી ઢીધા. આથી સભ્ય જનાએ પાલકના ઉપહાસ કા. પાલકને કંદકુમાર પર ક્રોધ ચડયો.
પાલકનું કારસ્થાન
એક વખત સ્કન્દકુમારે પાંચસે રાજકુમારી સાથે મુનિસુવ્રત પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પેાતાની બહેન જે જિતશત્રુ રાજાની રાણી હતી, તેને બાધ આપવા કુંભકારહટ નગરે જવા પ્રભુની રજા માગી. પ્રભુ બેાલ્યા, ત્યાં જવાથી તમને મરણાંત ઉપસર્ગ થશે. “કન્દ મુનિએ ફરીથી પ્રભુને પૂછયુ, “ ઉપસર્ગ નડશે તેમાં અમે આરાધક થઇશું કે નહિં? પ્રભુએ કહ્યું, “તમારા વિના સર્વે આરાધક થશે. ” કન્હેં કહ્યું, “તા ઘણું સારૂ' મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ” આમ કહી, પ્રભુને વાંદી, પાંચસે મુનિએ સાથે તે કુંભકારકટ નજીક આવ્યા. તેની પેલા પાલકને ખબર પડતાં તેણે એ ઉદ્યાનની જમીનમાં શસ્રા દાટયાં. મુનિની દેશના સાંભળી આવેલા દંડક રાજાને પાલકે કહ્યું, “કઈંક મુનિ બગભક્ત તેમજ પાખડી છે. એ મહાશઠ મુનિ હજાર હજાર ચાદ્દાઓ સાથે યુદ્ધ કરી શકે તેવા મુનિ વેશધારી પાંચસે પુરૂષાને લઈ, તેના વડે તમને મારી તમારૂ રાજ્ય લેવા અહીં આવેલ છે. આ ઉદ્યાનમાં એ મુનિ વેધધારી સુભટાએ પેાતાતાના સ્થાનમાં ગુપ્ત રીતે શસ્ત્રો દાઢેલાં છે તે આપ જાતે જોઈને ખાત્રી કરો.”
રાજાએ ઉદ્યાનની જમીન ખાદાવી તા તેમાંથી શસ્રો મળી આવ્યાં. દંડકે કઈંક અને અન્ય મુનિઓને શિક્ષા કરવાનું કામ પાલકને સોંપ્યું. પાલકે બધાજ મુનિઓને એક યંત્રમાં પીલવા