________________
૨૨૫
શોધ માટે ચારે દિશાભણી દોડાવ્યા. સૈનિષ્ઠા ચારે દિશા જોઈ વળ્યા પણ સીતાને પત્તો લાગ્યો નહિ એટલે નિરાશ થઈ તે પાછા ફર્યાં.
રામનું પાતાળ લકામાં આગમન :
વિરાધે રામ અને લક્ષ્મણને પાતાળલકા આવવા આમ ત્રણ આપ્યુ. રામ અને લક્ષ્મણ પાતાળ લકામાં આવ્યા. ખરના પુત્ર સુદને તેમણે ગાદી પરથી ઊઠાડી મૂકી લ’કા તરફ હાંકી કાઢચેા. સાહસતિના રામે કરેલા સંહાર
સુગ્રીવના દુશ્મન સાહસગતિએ તપ કરી પ્રતારણી વિદ્યા પ્રાપ્ત કરી. આ વિદ્યાના બળે તેણે સુગ્રીવનું રૂપ ધારણ કર્યુ અને કિષ્કિંધાપુરી પાસે આવ્યા. જે વખતે સુગ્રીવ ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા તે વખતે તેણે તારાદેવીના અંતઃપુરમાં પ્રવેશ કર્યાં થાડીવારમાં સાચા સુગ્રીવ ઉદ્યાનમાંથી પાછા ફર્યાં. તેને અટકાવી દ્વારપાળાએ કહ્યું”, ‘“સુગ્રીવ રાજા તેા અંદર ગયા છે.' એકજ સ્વરૂપવાળા બે સુગ્રીવને જોઇ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયા. તેથી અંતઃપુરમાં ાઇ પ્રકારની હાનિ ન થાય માટે તે ત્યાં ગયા અને અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્યો.
મેટી સેના અને હનુમાનથી જાર સુગ્રીવને પરાભવ ન થઇ શકયો. એટલે રામ લક્ષ્મણની મદદ મેળવવા તે પાતાળ લંકા ગયા અને મન્ને ભાઇઓને પેાતાની વિતક કથા કહી સભળાવી.
રામે સુગ્રીવને સીતાહરણની વાત કરી. સીતાનું હરણ થયું જાણી સુગ્રીવને ધણું દુ:ખ થયુ. તેણે રામને કહ્યું, “આપ મારા દુઃશ્મનને! પરાભવ કરશો તા હું આપને સીતાની શેાધ કરવામાં મદદ કરીશ, મારા પર આપવિશ્વાસ રાખા.'