________________
૨૦૫ અંજનાના પિતાએ પણ તેને આશ્રય આપે નહિ તેના ભાઈ પ્રસન્ન કીતિએ અંજનાને ‘કલંકિતા” કહી તેને તિરરકાર કર્યો. પ્રતિહારીએ અંજનાને હાથ ખેંચી એને બારણા બહાર ધકેલી દીધી. ચોધાર આંસુએ રડતી અંજના એની પ્રિય સખી વસંતતિલકા સાથે પાછી ફરી.
પાછી ફરીને એ ક્યાં જાય ? ઊંચે આભ અને નીચે ધરતી. એને આશરે આપનાર કેઈ ન હતું. એની ભગ્ન હૃદયને આધા-- સન આપનાર પણ કેઈ ન હતું. આ અરસામાં અમિતગતિ મુનિ મળ્યા. ધર્મલાભ આપી, અંજનાને તેને પૂર્વભવ કહી સંભળાવી ધીરજ આપી.
હનુમાનને જન્મ પૂર્ણ માસે અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યો. એવામાં પ્રતિસુર્ય નામને અંજનાને માને ત્યાં આવ્યાં અને બધાંને એક વિમાનમાં બેસાડી પોતાના નગર હનુમાનપુર જવા નીકળે. રસ્તામાં અંજનાનો પુત્ર વિમાનમાં રહેલા ગુમખાને પકડવા માતાના ખોળામાંથી કૂદી પડશે. તે બાળક એક પર્વત પર પડશે અને તેના પગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. પ્રતિસુ તે બાળકને પાછો તેની માતાના ખોળામાં લાવી મૂકે. તે બાળક પ્રથમ હનુમાન પુર નગરમાં આવેલ હેવાથી તેનું નામ હનુમાન રાખવામાં આવ્યું. અને પર્વતના ચૂરેચૂરા કરેલ હોવાથી એનું બીજું નામ શ્રી શિલ રાખવામાં આવ્યું. અનુક્રમે હનુમાન મેટો થે.
અંજના અને પવન જયને મેળાપ રાવણની સાથે ગયેલ પર્વન જયે વરૂણને પરાજય ર્યો અને