________________
૧૯૫
ધરાના ગુણા ગુણને વિચાર કરવા લાગ્યા. જ્યારે તેમાં કાઈ યાગ્ય વર તેના જોવામાં આવ્યા નહીં, ત્યારે તે ચિંતાતુર થયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું, “સ્વામી ખેદ કરી નહિ, રત્નશ્રવાનેા બળવાન અને રૂપવાન પુત્ર દશાનન તેને યાગ્ય વર છે. સહસ્ર વિધાઆને સિદ્ધ કરનાર અને દેવતાએાથી પણ અપિત એ રાવણ જેવા વિદ્યાધરામાં કાઈ રાજકુમાર નથી. “તે સાંભળી, તારી વાત બરાબર છે, એવું કહી, હર્ષિત થઇ, બાંધવ, સૈન્ય અને અંતઃપુરના પરિવાર સાથે મઢાઢરી લઇ, પ્રથમથી પેાતાના આવવાની ખબર આપી, પેાતાની કુ’વરી રાવણને આપવા માટે, મયવિદ્યાધર સ્વય’પ્રભ નગરે આન્યા. ત્યાં સુમાળી વગેરે ગેાત્રવૃદ્ધ મહાયા હતા. તે રાવણ અને મ દાદરીના સંબંધ કરવાને કબૂલ થયા. પછી શુભ મુહુતૅ સુમાળી અને મય વગેરેએ રાવણ અને મદાદરીના લગ્ન કરાવ્યાં. મેઘરવ નામના પર્વત પર આવેલા ક્ષીર સાગરમાં ક્રીડા કરવા માટે એક વખત રાવણ ગયા. એ ક્ષીર સાગરમાં છ હજાર ખેચર કન્યાએ ત્યારે સ્નાન કરી રહી હતી. રાવણનું સ્વરૂપવાન મુખ અને સ્નાયુબદ્ધ સુદર શરીર જોતાંજ એ છ હજાર કન્યા તેના પર માહિત થઈ ગઈ. રાવણ તેમની સાથે ગાંધવ વિધિથી પરા અને કન્યાઓને લઈ પેાતાના નગર તરફ પાછા ફર્યાં.
આ બાજુ કન્યાઓના રક્ષક પુરૂષાએ કન્યાના માતાપિતાને ખબર આપી કે તમારી કન્યાઓને પરણીને કાઈ અજાણ્યો પુરૂષ ચાહ્યા જાય છે. એ સાંભળતાં જ કન્યાના માતાપિતા વિધાધરાના ઇન્દ્ર અમરસુંદર પાસે આવ્યા અને કાઈ પણ ઉપાયે પેાતાની કન્યાઆને છેડાવી લાવવા આજીજી કરવા લાગ્યા તરતજ અમર સુંદર પેલી કન્યાએના પિતાએ અને સુભટા સાથે રાવણની પાછળ પડયે રાવણે મનમાં નિશ્ચય કર્યાં હતા કે પેલા લાઠાને