________________
શ્રી ધનાથ ચરિત્ર
કલ્પદ્રુમ સધર્માણુ મિષ્ટપ્રાપ્તા શરીરિણાં, ચતુર્દા ધ દેષ્ટાર ધર્માંનાથમુપારમà.
પ્રાણીઓને વાંછિત ફળ મેળવવા (મદદ કરવામાં) કલ્પવૃક્ષ જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનાર શ્રી ધનાથ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ.
પૂર્વભવ પહેલા ભવ—દદ્રસ્થ રાજા મીત્તે ભવ—દેવ
ઘાતકી ખંડદ્વીપના પૂર્વ મહા વિદેહમાં ભરત નામના વિષયમાં ભદ્રિયનામે એક વિશાળ નગર હતું. તેમાં દઢરથ નામે રાજા રાજય કરતા હતા. સૂર્યની જેમ સ રાજાના તેજ તેણે હરી લીધા હતા. માટું સામ્રાજ્ય હેાવા છતાંએ વિવેકી રાજા ઇ'દ્રની સ ́પત્તિને પણ આકડાના તુલ જેવી ચપળ જાણી તેને જરા પણ ગવ કરતા નહિ. વિષયરૂપી સુખ તે પૂર્ણ રીતે પામ્યા હતા, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરાપણ આસ્થા ન હતી. ભાગને વિષે અત્ય’ત વૈરાગ્યવાન અને પેાતાના શરીર ઉપર પણ નિસ્પૃહ એવા ઢઢરથ રાજાએ છેવટે શરીરના મળની પેઠે પેાતાના રાજ્યને એકદમ છેડી દીધું અને વિમલવાહન ગુરૂપાસે ચારિત્ર ગ્રહણ કર્યું” અનુક્રમે અર્જુન્ત ભક્તિ વગેરે સ્થાનāાનું આરાધન કરીને સબુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકર નામ કર્યાં ઉપાર્જન કર્યું.
અંતે અનશન કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી, દૃઢરમુનિ વૈયત વિમાનમાં બુદ્ધિ કે દેવતા થયા.