________________
૧૮૭
શ્રાવકા
શ્રાવિકા
વૈક્રિય લબ્ધિવાળા ૦૨,૦૦૦ વાદ લબ્ધિવાળા
૦૧,૨૦૦
૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ ત્રણ લાખ અને પચાસ હજાર પ્રભુના શાસનમાં વરૂણ નામે યક્ષ શાસનદેવ અને નરદત્તા
નામે ચિક્ષણ શાસન દેવી થઈ.
શ્રી મુનિસુવ્રત સ્વામીના તીમાં થયેલ નવમા મહાપદ્ય ચક્રવતી ચરિત્ર
બે હજાર
એક હજાર અને બસે
એક લાખ અને ખેતર હાર
ચક્રવતી ના પૂર્વભવ
આ જંબુદ્રીપના પૂર્વ વિદેહના સુચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે નગરી હતી. ત્યાં પ્રજાપાલ નામે રાજા હતા. એક વખત તેણે અકરમાત વિદ્યુત્પાતને દેખ્યા અને તેથી વૈરાગ્ય પામ્યા સમાધિષ્ણુપ્ત નામના મુનિની પાસે દીક્ષાલઇ સુંદર ચારિત્ર પાળ્યુ. અન્ત કાળ ધર્માં પામી બારમા દેવલેાકમાં ઇંદ્ર પણે ઉત્પન્ન થયા. મહાપદ્મ ચક્રવતી
ચક્રવર્તી ના જન્મ
આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં પદ્માત નામે રાજા રાજય કરતા હતા. તેને જવાળા નામે રાણી હતી. અને વિષ્ણુકુમાર નામે પુત્ર હતા. પ્રજાપાળ રાજાના જીવ અચ્યુત દેવલાકમાંથી ચ્યવી જવાળા રાણીની કુક્ષિને વિષે અવતર્યો. સુખે સુતેલાં જવાળા માતાએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને શેષ રાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે, જવાળા રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ મહાપદ્મ પાડયું. વિષ્ણુકુમાર અને મહાપડ્યે ટૂંક સમયમાં સ કલાએ સંપાદન કરી. મહાપદ્મને વધુ બુદ્ધિશાળી જાણી પિતાએ યુવરાજ બનાવ્યા.