________________
૧૮૬ સમયે રાજભવનમાં આવ્યું. જ્યારે કાર્તિક શેઠે પીરસવા માંડ્યું ત્યારે પરિવ્રાજક વારંવાર તર્જની આંગળી બતાવી તેને તિરસ્કાર કરવા લાગ્યો. કાર્તિક શેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્ય ભાવથી ભગવાન સમવસર્યા જાણીને, એક હજાર વણિકની સાથે, પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કાર્તિક શેઠ સીધર્મ દેવલેકમાં ઈદ્ર પણે ઉત્પન્ન થયે અને ગરિક તાપસ તેનું વાહન ઐરાવણ હાથી રૂપે ઉત્પન્ન થયે. ઈન્દ્રને દેખી તેને પૂર્વનું કૌર તાજું થયું. તેણે બે મસ્તક કર્યા. ઈનજે બે રૂપ ક્યાં જેમ જેમ તે હાથીએ જેટલાં મસ્તક ક્ય, તેટલાં ઈન્દ્ર પોતાના પણ વરૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતું, જોઈ, ઈદ્ર વજથી પ્રહાર કરી, પૂર્વ જન્મના વૈરીને તત્કાળ વશ કરી લીધે. નિર્વાણ
અનુક્રમે નિર્વાણ કાળ સમીપ આ જાણું પ્રભુ સમેત શિખર પર પધાર્યા. ત્યાં અણશણ કરી, એક હજાર મુનિઓ સાથે, જેઠ વદ નોમને દિવસે, ચંદ્રનો ગ શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ નિર્વાણપદ પામ્યા. ઈન્દ્ર અને દેવોએ યથાવિધિ નિર્વાણ મહત્સવ કર્યો.
શ્રી મુનિસુવ્રત પ્રભુને પરિવાર મુનિસુવ્રત પ્રભુને નીચેને પરિવાર થયો છે - ગણધર ૧૮
અઢાર ૩૦,૦૦૦
ત્રીસ હજાર સાધી ૫૦,૦૦૦
પચાસ હજાર ચૌદ પૂર્વધારી ૦૦૫,૦
પાંચ અવધિજ્ઞાની ૦૧૮,૦૦
અઢારસે મન:પર્યવજ્ઞાની ૦૧૫,૦૦
પંદરસો કેવળજ્ઞાની ૦૧૮,૦૦
અઢારસે
સાધુ
૦