________________
૧૭૧
કર્યું. આ પરાભવથી વૈરાગ્ય પામી પ્રિય મિત્રે વસુ ભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. અને રૂડી રીતે પાળી છતાં “સુકેતુને વધુ કરનાર થાઉ” એવું નિયાણું બાંધ્યું અને એ નિયાણાની આલેચના કર્યા વગર અણસણ કરી મૃત્યુ પાની પ્રિય મિત્ર રાજર્ષિ મહેન્દ્રકલ્પમાં મહદિક દેવ . છઠ્ઠા બલદેવ, છ વાસુદેવ અને છઠ્ઠા પ્રતિ વાસુદેવની ઉત્પત્તિ – વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ
સુકેતુ કેટલાકે ભવ ભ્રમણ કરી બલિ નામે પ્રતિ વાસુદેવ છે. તેની કાયા છવ્વીશ ધનુષ્યની હતી અને દેહને વર્ણ કૃષ્ણ હતે.
આ અરસામાં જંબુદીપના દક્ષિણ ભરતામાં ચકપુર નગરમાં
મહાશીલ નામે રાજા હતો. આ રાજાને વિજયન્તી અને લક્ષ્મી નામની બે રાણીઓ હતી. સુદર્શન રાજર્ષિને જીવ દેવલેથી ચ્યવી વૈજયન્તી દેવીની કુક્ષિ વિષે પુત્ર પણે ઉત્પન્ન થે. સુખે સુતેલા વૈજયંતી માતાએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વ મુખમાં પ્રવેશ કરતાં જોયાં પૂર્ણ સમયે રાણીએ પુત્ર રત્નને જન્મ આપે. મહાશીલ રામએ તેનું નામ આનંદ પાયું. પ્રિય મિત્રને જીવ ચોથા દેવલોકથી ચ્યવી લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. લક્ષ્મીવતીએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત મહાને મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને રાત ઘર્મજાગરણમાં પસાર કરી પૂર્ણ સમયે લક્ષ્મીવતીએ પુત્રને જન્મ આ રાજાએ તેનું નામ પુરૂષ પુંડરિક પાડ્યું. બન્ને કુમારેમાં પરપર ખૂબ પ્રેમ હતો. વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ
રાજેન્દ્રપુર નગરના ઉપેન્દ્રસેન નામના રાજાએ પોતાની પવા