________________
૧૨૪
બધી ઋદ્ધિ સાધી હતી. તથાપિ મેક્ષ લક્ષ્મી સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વેને તૃણુ સમાન ગણવા લાગ્યા. તેએા ઉદ્યાનમાં વિહારલીલા, વાપીમાં જલક્રીડા, હાથી ધોડા વગેરે વાહનેાની વિચિત્ર ગતિનું હઁન, વસંતના તથા કૌમુદીના મઢેાત્સવ જેવા કાંડા ઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દર્શરૂપકના અભિનયને ઉત્સવ, સ્ત્રના વિમાન જેવા મહેલેામાં નિવાસ અને વિચિત્ર વજ્રના વેષ, અગરાળ અને આભૂષણનુ ધારણ – એ સ માત્ર લેાકરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગ પૃથ્વક કાઈપણ અનુભવતા ન હતા.
-
આ પ્રમાણે કેટલેાક સમય ઉલ્લંધન કરી, અન્ને એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના ગુરુની પાસે દીક્ષા લીધી. પછી અ ંતની ભક્તિ વગેરે સ્થાનાના આરાધન વડે તીર્થંકર નામ કર્માં બાંધી, મૃત્યુ પામી પ્રાણત દેવલાકમાં, પુષ્પાત્તર વિમાને દેવ થયા. ત્રીજો ભવ શ્રી અનંતનાથ ભગવાન
ચ્યવન
આા જંબુદ્રીપના દક્ષિણ ભરતામાં અયેાધ્યા નામે નગરી છે. ત્યાં સિંહુસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુયશા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે પદમરથ રાજાના જીસ દેવલે કમાથી થવી, શ્રાવણ વદ સાતમના દિવસે, રેવતી નક્ષત્રમાં, પુત્ર પણે અવતર્યાં. સુખે સુનેલાં સુયશા દેવીએ, રાત્રીના શેષ ભાગે, તીથ કર અથવા ચક્રવતીના જન્મને સુચવનારાં ચૌદ મહાસ્વપ્ના, મુખમાં પ્રવેશ કરતાં જોયાં. સુયશા માતાએ ધમ જાગરણ કર્યું.
જન્મ
પૂર્ણ માસે વૈશાક વદ તેરસના દિવસે, પુષ્ય નક્ષત્રમાં, સિ’ચાણાના ચિન્હવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને સુયશા માતાએ