________________
૧૧૬
રાણીએ હતી. પત્રન વેગના જીવ, અનુત્તર વિમાનમાંથી ચ્યવી, સુભદ્રાની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યાં. તે રાત્રે સુભદ્રા રાણીએ ચાર મહાસ્વપ્નો દીઠાં. પૂર્ણ માસે સુભદ્રાએ શ્વેત વર્ણવાળા પુત્ર રત્નને જન્મ આપ્યા. બ્રહ્મ રાજાએ તેનું નામ વિજય પાડયું.
ખીજા વાસુદેવ
કેટલાક સમય પછી, પર્યંત રાજને જીવ, પ્રાણત દેવ લાકથી ચ્યવી ઊમા દેવીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યાં. ઊમા દેવીએ વાસુદેવને સૂચવનારાં સાત મહાસ્વપ્ન દ્વીઠાં. નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં ઊમાદેવીએ શ્યામ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. બ્રહ્મ રાજાએ પુત્રના જન્માત્સવ કર્યાં અને શુભ મૂહુર્તે તેનું દ્વિપૃષ્ઠ એવુ' નામ પાડયુ’. દિવસે દિવસે દ્વિધૃષ્ડ કુમાર વધવા લાગ્યા અને વિજયકુમાર સાથે તેને ગાઢ સ્નેહુ બધાયા. આ બન્ને બાંધવાએ ટુંક સમયમાં સર્વ કલા શીખી લીધી અને અતિ પરાક્રમી થયા.
પ્રતિવાસુદેવને આપેલા પરાભવ
તારક રાજાને સમાચાર સાંપડયા કે બ્રહ્મ રાજાના પરાક્રમી પુત્રો—વિષય અને દ્વિપૃષ્ઠ−તેની આજ્ઞા માનતા નથી. તુરતજ તારકે તેમના વધ માટે હુકમ કાઢયેા. પણ મંત્રીના સમાવવાથી તે હુકમ પાછે। ખેંચી લીધા અને બ્રહ્મ રાજાને દૂત મારફત કહેવરાવ્યું કે, તમારી પાસેના હ્રાથી, ઘેાડા, રત્ને વગેરે સારી સારી વસ્તુઓ પ્રતિવાસુદેવ તારકને માકલી આપેા. કારણ કે તે તમારા સ્વામી છે' દૂતના આ વચન સાંભળી દ્વિપૃષ્ઠના ચુરસાનો પાર ન રહ્યો, તેણે દૂતને કહ્યું,“ તારા સ્વામીને જઇને કહે જે કે તારા મસ્તકની સાથે હાથી, ધાડા, રત્ન વગેરે અમે જ લેવા આવીએ છીએ” દૂત તારક પાસે ગયા અને તેણે દ્વિપૃષ્ઠના શબ્દો સંભળાવ્યા. તુરતજ તારકે સૈન્ય સજ્જ કરી દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. તેના સત્કાર કરવા બ્રહ્મરા
જ