________________
૧૧૧
પૂર્વભવ પૂર્વભવ-પદ્યોત્તરરાજા. બીજે ભવ-દેવ. પુષ્કરર કીપામાં, પૂર્વ વિદેહ ક્ષેત્રના આભૂષણ રૂપ મંગલાવતી નામના વિજયમાં, રત્ન સંચયા નામની નગરી હતી. ત્યાં પડ્યોત્તર નામને રાજા રાજ્ય કરતું હતું. બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા હતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજવળ શાસનને હંમેશાં હૃદયમાં ધારણ કરતા હતા. લક્ષ્મી વિદ્યુત જેવી ચપળ છે, શરીર નાશવંત છે, લાવણ્ય કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુ જવું અસ્થિર છે, અને બાંધે માર્ગમાં એકઠા થયેલા વટેમાર્ગની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે, એવી રીતે હૃધ્યમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ. તેથી તેણે વજનાથ ગુરુ પાસે દીક્ષા લીધી અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
સમાધિ પૂર્વક મરણ પામી પદમોત્તર રાજર્ષિ દશમા દેવલેકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
ત્રીજે ભવ-શ્રી વાસુપૂજ્ય સ્વામી
યવન
આ જંબુદ્વિીપના ભરત ક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તે નગરીમાં વસુ પૂજય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જ્યા નામે રાણી હતી. પદ્વોત્તર રાજર્ષિને જીવ, રવર્ગલેકના સુખ લાંબો સમય ભેગવી, જેઠ સુદ નોમને દિવસે, શતભિષાખા નક્ષત્રમાં, જ્યાં માતાની કુક્ષિ વિષે, પુત્ર પણે ઉત્પન્ન થે. જયા રાણીએ ચાદ મહા રવપ્ન દીઠાં અને ધર્મ જાગરણ કરી શેષ રાત્રિ પસાર કરી. ઈદ્રો અને દેવોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. જન્મ
પૂર્ણ દિવસે, જ્યાં રાણીએ, ફાગણ વદ ચૌદશના દિવસે, શત