________________
૯૪
પુર્વભવ પ્રથમ ભવ-નદીષેણુ રાજા; દ્વિતીયભવ—દેવ ઘાતકી ખ’ડના પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નામે નગરી હતી. તેમાં નદીષેણુ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા શ જેવા સૌમ્ય, કુબેર જેવા ધનાઢય અને મહાપરાક્રમી હતા. ધણા વર્ષ સુધી રાજ્ય કર્યાં પછી તેણે અરિદમન આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી વિવિધ તપશ્ચર્યા કરી, વીસસ્થાનક તપથી તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અ ંતે સમાધિથી મૃત્યુ પામી છઠ્ઠા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્નથયા.
ચ્યવન
શ્રી સુપાશ્વનાથ પ્રભુ ત્રાજ ભવ
દેવલાક સુખ લાંબા સમય ભેાગવી, નદીષેણ રાજને જીત્ર ભરતક્ષેત્રમાં આવેલ વારાણસી નગરીમાં, પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિને વિષે, ભાદરવા વદ આઠમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યાગ હતા ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થયા. પૃથ્વીમાતાએ ચૌદ મહાસ્વપ્ના દીઠાં અને શેષરાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. ગભવૃદ્ધિ પામ્યા તે અરસામાં એક વખત માતાએ પેાતાના આત્માને એક, પાંચ અને નવ ફણાવાળા નાગ તૈયા ઉપર સુતેલા જાયા.
જન્મ
ચંદ્રના યોગ હતા ત્યારે, સ્વસ્તિક લછનવાળા, સુવણૅ વર્ણવાળા પુત્રને પૃથ્વીમાતાએ જન્મ આપ્યું. દિગકુમારિકા ઈદ્રો, ધ્રુવા અને પ્રતિષ્ઠ રાજાએ જન્મ મહેાત્સવ કર્યાં. પ્રભુ ગમમાં હતા ત્યારે માતાએ પડખે સર્પ રોયા જોઇ હતી તેથી રાજાએ પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું.