________________
સાધુ
સાવી
પધાર્યા. ત્યાં ત્રણ આઠ મુનિઓ સાથે અનસન ગ્રહણ કર્યું. એક માસને અંતે માગસર વદ અગિયારસના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે ત્રણસો આઠ મુનિઓ સાથે પ્રભુ મેક્ષા પદ પામ્યા. ઈદ્રો અને દેએયથાવિધિ નિર્વાણ કલ્યાણક ઉજવ્યું.
શ્રી પદમ પ્રભુનો પરિવાર ગણધરો
૧૦૭
એકસો સાત ૩,૩૦,૦૦૦ ત્રણ લાખ ત્રીસ હજાર
૪,૨૦,૦૦૦ ચાર લાખ વીસ હજાર ચૌદપૂર્વધારી ૦,૦૨,૨૦૦ બે હજાર બસે અવધિજ્ઞાની ૦,૧૦,૦૦૦
દશ હજાર મન ૫ર્યવજ્ઞાની ૦૧૦,૩૦૦ દશ હજાર ત્રણ વળી ૧૨,૦૦૦
બાર હજાર વૈશ્યિલબ્ધિવાળા ૦૧૬,૧૦૮ સેળ હજાર એકસો આઠ વાદલબ્ધિવાળા ૦૦૯૬,૦૦ નવ હજાર છસો શ્રાવક
૨,૭૬,૦૦૦ બે લાખ છોતેર હજાર શ્રાવિકા
૫૦૫૦૦૦ પાંચ લાખ પાંચ હજાર પદમપ્રભુ સ્વામીના શાસનમાં કુસુમ નામે યક્ષ શાશન દેવ અને અય્યતાનામે યક્ષિણી શાસન દેવી થઈ.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંશ્રયે નશ્વિતુર્વણસંઘ, ગગનભેગ ભાવતે
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંધરૂપી આકાશના પ્રકાશને વિરતારવામાં સૂર્ય જેવા અને જેના ચરણની ઈદ્રોએ પૂજા કરી છે એવા શ્રી સુપાર્શ્વજિનેન્દ્રને નમસ્કાર છે.