________________
ઇન્દ્રિયના નિગ્રહ પૂર્વક ઘણા કાળ સુધી શુદ્ધ રીતે ચારિત્ર પાળી અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ મે ઉપાર્જન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયે પધરાજાને જીવ બૈજયન્ત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે.
શ્રી ચંદ્રપ્રભ સ્વામી - ત્રીજો ભવ
વયવન
જબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરી છે. તે નગરીમાં મહાસેન નામને રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ન્યાયી, ધર્મ નિષ્ઠ અને સત્વશાળી હતે. તેને લક્ષ્મણ નામે સુલક્ષણા રાણી હતી પરાજાને જીવ, વિજયન્ત વિમાનમાં લાંબા સમય સુધી દેવતાના સુખ ભોગવી, ચૈત્ર વદ પાંચમના દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને
ગ હતો ત્યારે, ત્યાંથી ચ્યવી, લક્ષ્મણ માતાની કુક્ષિમાં, પુત્રપણે અવતર્યો. લક્ષમણ રાણીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં.
જન્મ દેહલાને પૂર્ણ કરી, પિષ વદ બારસની રાત્રે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે, લક્ષ્મણે માતાએ પુત્રને જન્મ આ. દિગકુમારિકાઓ, ઈન્દ્રો અને દેવોએ યથાવિધિ જન્મોત્સવ ઉજ મહાસેન રાજાએ બાર દિવસ સુધી ભગવાનને જન્મ મહત્સવ કર્યો પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે લક્ષ્મણા માતાને ચંદ્રના પાનને દોહો ઉત્પન્ન થયે હતો, તેથી તેમનું ચંદ પ્રભુ એવું નામ પાડ્યું.
પ્રભુ યૌવન વય પામ્યા ત્યારે માતા પિતાએ તેમને રાજ કન્યાઓ પરણાવી ત્યારબાદ પ્રભુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું.