________________
સાવીઓ ૪,૩૦,૦૦૦ ચાર લાખ ત્રીસ હજાર ચૌદ પૂર્વધર ૦૨૦૩૦ બે હજાર અને ત્રીશ અવધિજ્ઞાની ૯,૦૦૦ નવ હજાર મનઃ પર્યાવજ્ઞાની ૯, ૧૫૦ નવ હજાર એકસો પચાસ કેવળજ્ઞાની ૧૧,૦૦૦ અગિયાર હજાર વૈક્રિયલધિવાળા ૧૫,૩૦૦ પંદર હજાર ત્રણસા વાદલબ્ધિવાળા ૮૪૦૦ આઠ હજાર ચારસો શ્રાવકે ૨,૫૭,૦૦૦ બે લાખ સત્તાવન હજાર શ્રાવિકાઓ ૪,૯૩,૦૦૦ ચાર લાખ ત્રાણુ હજાર
સુપાર્શ્વ પ્રભુના શાસનમાં માતંગ નામે યક્ષ શાસન દેવ અને શાન્તા નામે યક્ષિણી શાસન દેવી થઈ
શ્રી ચંદ્રપ્રભ સ્વામી ચરિત્ર ચંદ્ર પ્રભ પ્રભોશ્ચન્દ્ર, મરીચિનિયેજજવલા
મૂર્તિ મૂર્ત સિતધ્યાન, નિમિતેવઢિયેડતુવઃ ચંદ્રપ્રભ પ્રભુની, ચંદ્રના કિરણોના સમુહ જેવી ધળી, સાક્ષાત જાણે શુકલ ધ્યાન વડે જ બનાવી હોય તેવી પ્રતિમા, તમારી જ્ઞાન લક્ષ્મી માટે છે.
પૂર્વભવ પ્રથમ ભવ–પઘરાજા બીજે ભવ–દેવ ઘાતકી ખંડના પૂર્વ વિદેહના ભંડારૂપ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રત્નસંચયા નામની નગરીમાં પદમ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ખુબ વિલાસી હતો અને હરહંમેશ સંગીત, નાચ અને ગામમાં મશગુલ રહેતો હતો. તેને રાજ્ય કારભાર મુખ્યત્વે મંત્રીઓજ ચલાવતા હતા.
એક દિવસ પદમ રાજાને વૈરાગ્ય આપે અને તેણે યુરંધર આચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ પદમ રાજર્ષિએ