________________
એમ વિચારી શકેન્દ્ર એક મેટ ક્ષયષ્ટિ (શેરડીને સાઠ) લઈને નાભિ કુલહરના ખળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઊભો રહ્યો. શેરડીને સાઠે દેખી હર્ષિત વદનવાળા પ્રભુએ પિતાને હાથ લાંબો કર્યો, ત્યારે વામીના ભાવને જાણનાર ઈન્દ્ર પ્રભુને પ્રણામ કરી, “આપ શેરડી ખાશો ?” એમ કહી ભેટાની પેઠે તે ઈક્ષયષ્ટિ સ્વામીને અર્પણ કરી. ત્યાર પછી “પ્રભુને ઈક્ષને અભિલાષ કે તેથી તેમને વંશ ઈવાકુ નામને થાઓ અને તેમનું ગોત્ર કશ્યપ નામનું થાઓ' એમ કહી શકેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. - અનુક્રમે બાળવયનું ઉલ્લંઘન કરી પ્રભુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા. ભગવાનનું શરીર, અનેક રત્નથી રત્નાગારની પેઠે, નાના પ્રકારના અનેક અસાધારણ લક્ષણથી શોભતું હતું. ઇન્દ્ર તેમને હસતાવલંબન આપતો. યક્ષો ચામર વિંઝતાં. ધરણેન્દ્ર તેમને દ્વારપાળ હતો અને બીજા અસંખ્ય દેવે ઘણું છે, ઘણું જીવો” એમ બોલતા ચ તરફ વીંટાઈને રહેતા. પ્રભુની આગળ દે તથા અસરાઓ અનેક પ્રકારનાં નાટક વગેરે કરી પ્રભુને ખુશી કરતા હતા. તે સઘળું ભગવાન અનાસક્તિપણે જેતા.
સુનંદા–ષભ પત્ની તરીકે યુગલિકનું અકાળ મરણઃ
એક દિવસ બાળપણને ગ્ય, પરસ્પર ક્રીડા કરતું કોઈ યુગલિયાનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું. તે વખતે કર્મને તાડ વૃક્ષનું મોટું ફળ તેના ઉપર તૂટી પડયું. તેને મસ્તક ઉપર પ્રહાર થતાં તેમને બાળક–પુરુષ મરણ પામે અને બાલિકાને તેના માતા-પિતા ઘેર લાવ્યા અને તેને ઉછેરી
અને તેમને હાર ન આપતા લક્ષણથી