________________
૪૮
કહી ભગવાન સિંહાસન પર આરૂઢ થયા. આ વખતે વ્યંતરીએ, ખાકીની ત્રણદિશાએ, રત્નના ત્રણ સિંહાસન ઉપર પ્રભુના ત્રણ પ્રતિબિંબ કર્યાં. તે પ્રભુના પ્રભાવથી પ્રભુના જેવાં જ થયા હતા. પ્રભુની સમીપ એક રત્નમય ધ્વજ હતા. તે જાણે ધમે આ એક જ પ્રભુ છે. એમ કહેવાને પાતાના એક હાથ ઊંચા કર્યાં ઢાય તેવા શાખતા હતા.
હવે વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓએ પ્રદ્વારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ તીર્થંકર તથા તીને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેાડી દઇ, તેએના સ્થાનકના મધ્ય ભાગમાં, અગ્નિખૂણે ઊભી રહી. ભવનપતિ,જયેતિક અને વ્યંતરાની સ્રીએ દક્ષિણ દિશાનાદ્વારથી પ્રવેશી, પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશાથી બેઠી. વૈમાનિક દેવા, મનુષ્યા ઉત્તર દિશાનાદ્વારથી પ્રવેશ કરી, પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા, અપઋદ્ધિવાળા જે ઢાઇ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હૈાય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમા કાઈને પ્રતિબંધ નથી, કાઈ જાતની વિથા નથી. વિધીઓને પણ પરસ્પર બૈર નથી. તેમ કાઇને એકબીજાના ભય નથી. ખીજાગઢની અંદર તિયચા આવીને બેઠા. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાય તિર્થં ચા, મનુષ્યો અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા.
મરૂદેવામાતાના વિલાપ-ભરતનુ આશ્વાસન
ભગવાન ઋષભદેવની દ્વીક્ષા બાદ, નિર'તર તેમની ઝંખના કરતા મરૂદેવામાતાને અયાધ્યામાં અશ્રુપાતથી આંખે પડળ આવી ગયાં હતાં. હવે તે આંખે દેખી શકતાં ન હતાં. એક વખત પાતઃ કાળે માતામહીને વંદન ફરવા ભરત મહારાજા આવ્યા. તેમણે