________________
૮૯
તેને પુત્ર સોંપી બન્ને સ્રીઓને વિદાય કરી. સભા આશ્ચય પામી, અને સૌ દાઇ રાણીની આ બુદ્ધિ ગર્ભના પ્રભાવને લઈને છે એમ જણાવવા લાગ્યા.
જન્મ
પૃ માસે મંગલા માતાએ વૈશાક સુદ આઠમને દિવસે, કૌંચ પક્ષીના લક્ષણવાળા અને સુવર્ણ સરખા વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. રાજાએ અને દેવેએ મઢે।ત્સવ કર્યાં. પ્રભુ ગભ મા હતા ત્યારે માતાને સારી મતિ ઉત્પન્ન થયેલી હાવાથી પિતાએ પ્રભુનુ' સુમતિનાથ નામ પાડયું.
દીક્ષા
અનુક્રમે મેટા થતાં રાજાએ રાજકન્યાએ પરણાવી, તેમની સાથે સુખ ભાગવતાં પ્રભુએ દશ લાખ પૂર્વ નિ મન કર્યાં, ત્યારે પિતાએ તેમને રાજ્યના ભાર સોંપ્યા. પ્રભુએ ઓગણત્રીસ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. પછી લેાકાંતિક દેવાની વિનંતીથી વાષિક દાન આપી, વૈશાક સુદ નામને દિવસે, સહસ્રામ્રવનમાં દીક્ષા લીધી.
કેવળજ્ઞાન
બીજે દિવસે પદ્ય રાજાને ઘેર પારણું કર્યું. પરિસàાને સહન કરતા પ્રભુ, વૌસ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિજ્ઞાર ઠરી સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં રાયણવૃક્ષ નીચે કાર્યાત્સગે રહ્યા. ચૈત્ર સુદ અગિયારસને દિવસે, છઠ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન થયું, તે સમયે દેવાએ સમાવસરણ રચ્યું અને પ્રભુએ દેશના દીધી. નિર્વાણુ
પ્રભુને વીસ વર્ષ અને બાર પૂર્વાંગે ાં એક લાખ પૂર્વ વિહારમાં ગયાં. પછી પેાતાના મેાક્ષકાળ સમીપ જાણી સમેત શિખર ઉપર ગયા. ત્યાં એક હજાર મુનિએ સાથે અણુસણ લઈ, એક માસને અન્તે, ચૈત્ર સુદ નામને દિવસે, પુનર્વસુ નક્ષત્રે એક