________________
૭૯
થયા. કુંભારે તેમને સમજાવી તેમ કરતા અટકાવ્યા. તેથી તે સંધ બચી ગયે. એક વખત ગામના રાજાએ ચાર લકેથી કંટાળી પિતાનું આખું ગામ બાળી મૂક્યું તેથી સર્વ લેકે બળી ગયા. ફક્ત પેલે કુંભાર બહારગામ ગયે હતો તેથી બચી ગયે. તે સર્વક મૃત્યુ પામી વિરાટ દેશમાં જન્મ્યા અને કુંભારને જીવ તેમને રાજા થયે. ત્યાંથી તે લકે સંસારમાં ભમતા ભમતા તારા પિતાઓ અને કાકાઓ થયા અને હું તેમને પુત્ર થયો.” સારમુનિ મોક્ષ પદ પામ્યા
આ વૃત્તાંન્ત સાંભળી ભગીરથ ઘેર આવ્યો. તેને સગર ચકવરીએ રાજ્યાભિષેક કરી રાજય સેપ્યું અને પોતે અજિતનાથ પ્રભુ પાસે વ્રત અંગીકાર કર્યું. અનુક્રમે ચારિત્ર પાળી, કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા.