________________
શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર અનેકાંતમતાંભાધિ, સમુલ્લાસન ચન્દ્રમાઃ ધ્યાત્મમાન, ભગવાન અભિનંદનઃ સ્યાદ્વાદ મત રૂપી સમુદ્રને સારી રીતે ઉલ્લાસ કરવામાં ચંદ્ર જેવા ભગવાન અભિનંદન સ્વામી, અમને, ધણા આનંદ આપે।. પૂર્વ ભવ
મહાબલરાજા; મીજો ભવ દેવ
પ્રથમ ભવ
આ જંબુદ્રીપના પૂર્વ મહા વિદેહમાં મંગલાવતી નામે વિજય છે. આ વિજયમાં રત્ન સચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા બુદ્ધિ નિધાન, પરાક્રમી અને ધ પરાયણ હતા. એક વખત તેને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. તેથી તેણે વિમલ સુરિ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ઢીક્ષા બાદ તેણે એકાવલી, રત્નાવલી વગેરે તપ વડે પેાતાના આત્માને ભાવિત કર્યાં અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અન્તે અસણું કરી, મહાખલ રાજર્ષિં મૃત્યુ પામી, વિજય વિમાનને વિષે દેવ પણે ઉત્પન્ન
થયા.
1
શ્રી અભિનંદન સ્વામી
ચ્યવન અને જન્મ
જંબુદ્રીપના આ ભરત ક્ષેત્રમા અાધ્યા-કૈાશલા નામે નગરીમાં ઈશ્વાકુ વંશના સવર નામે રાજા હતા. આ રાજાને શિયળવતી સિદ્ધાર્થં નામે રાણી હતી. તેની કુક્ષિમાં મહાબલ રાજાના જીવ વિજય વિમાનમાંથી ચ્યવી, વૈશાક સુદ ચેાથને દિવસે પુત્ર પણે ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ પછી, સિદ્ધાર્થા રાણીએ, મહા સુદ બીજને દિવસે, સૂર્ય જેવા તેજવી, વાનર લઈન