________________
૭૫
સાઠ તુજાર પુત્રો થયા. આ પુત્રો ચૌવન ય પામ્યા અને તેમને વિđલાસ ખીલી નીકળ્યા તેમણે પિતાને કહયું, અમે આપ કઢા તે દેશ જીતી ચે' પિતાની આગળ ન હતા ઢાઇ દેશ સાધવાના બાકી કે ન હતા કાઈ દુય રાજ્ય બાકી, આથી તેમણે કહયું “પુત્રો, ભાગ્યશાળી પુરૂષને સુખ ભાગવવા પ્રયત્ન કરવા પડને નથી. તેમને માટે તા બીજાએ પ્રયત્ન પૂર્વક સુખ હાજર રાખવુ પડે છે. તમે તમારી ઈચ્છા મુજબ વિચરા અને સુખ ભાગવી કાળ પસાર કરા”
સગરપુત્રોનુ' અષ્ટાપદ સમીપ આગમન
રાજાએ તેમને રજા આપી એટલે તેએ શ્રી રત્ન સિવાય ચક્રવતી ના સઘળાં રત્ના લઈ ચાલ્યા. રસ્તામાં ધણા અપશુકન થયા ફરતાફરતા તેઓ અષ્ટાપદપાસે આવ્યા. સુવર્ણ મુકુટસમા ચૈત્યથી શાખતા તે પર્વતને જોઈ મંત્રીઓને પુછ્યુ, “આ કયા પર્વત છે અને તેના ઉપર ચૈત્ય કાણે ખંધાવ્યુ છે ” મત્રીએએ કહ્યુ, “તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરત ચક્રીએ આ ચૈત્ય બનાવેલ છે. આઠ પગથાર્ àાવાથી આ અષ્ટાપદ પર્વત કહેવાય છે. આ ચૈત્યમાં રવરવ દેહપ્રમાણ ચાવીસ તીર્થંકર ભગવાનાની રત્નમય પ્રતિમા અને ભરત ચક્રીના નવાણુ ભાઈઓની પાદુકા તથા મુર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપુર્વક પ્રતિષ્ઠિન કરેલ છે. અષ્ટાપદ ફરતી ખાઈ ખાદવાથી નાગપતિને થયેલ કાપ–સગરપુત્રોનું ભસ્મોભૂત થવુ
સગરના સાઠ હજાર પુત્રો અષ્ટાપદ પર ચઢયા. દર્શન કરી વિચારવા લાગ્યા કે આપણા વડીલોએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય એવું કાંઇક આપણે કરીએ કારણ કે વિષમકાળમાં જતે દિવસે માણસા પ્રભુની રત્ન પ્રતિમાને ઉઠાવી જશે પ્રુસકે ધન ભૂખ્યાને કાઈપણુ અતાચરણીય હેાતું નથી.'