________________
હ૪ લાવી ઊભો રાખ્યો. ચકી નીચે ઉતર્યો કે તુરત ઘોડો ગુજરી ગયે. ચકી પગપાળા આગળ વધે. ત્યાર પછી સરોવરમાં સ્નાન અને જલપાન કરી લટાર મારે છે તેવામાં તેણે દેવ કન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ એકબીજાના નયને એક બીજામાં મળ્યાં તે સાથે જ બંને કામબાણથી ઘવાયા સ્ત્રી સખીઓ સાથે ચાલી ગઈ પણ તુરત એક દાસી સગર પાસે આવી કહેવા લાગી છેસ્વામિના ગગન વલમ નામના નગરમાં સુલોચન નામને વિદ્યાધર છે તેને સહસ્ત્ર નયન નામે પુત્ર અને સુકશાનામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુલોચનને કહેલકે તમારી પુત્રી ચક્રવતીની પટરાણી થશે. આથી ગમે તેવા માગાં આવ્યા પણ તે સર્વને વિદ્યારે પાછાં ઠેલ્યાં.
એકવખત રથનુપુરના રાજાએ સુકશાની માગણી કરી સુચને તે ન સ્વીકારી એટલે તુર્ત તે લરકર સહિત સુચન ઉપર ચઢી આવ્યું. આ લડાઇમાં સુલોચન ભરી ગયે પણ તેને પુત્ર સહસ્ત્ર નયન, શત્ર ન જાણે તે રીતે સુકશાને લઈ આ જંગલમાં રહયા છે. જયારથી સુકેશોએ તમને જોયા છે, ત્યારથી તે તમારૂં રટણ કરે છે આ અરસામાં સહસ્ત્રનયન પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે સગરને ચક્કી જાણી સુકેશ પરણાવી. ત્યારપછી સહસ્રનયન ને સાથે લઈ સગરચક્રી વિમાનમાં બેસી ગગનવમ નગરે આવ્યા અને ત્યાં તેને રાજ્યાભિષેક કર્યો. ત્યાર બાદ ચકી સુકેશાને સાથે લઈ વિનીતા આવ્યા. અઠ્ઠમ તપ ર્યો અને મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો દેવોએ અને રાજાઓએ ચકિપણાને અભિષેક કર્યો. આ ચક્રીપદને મહત્સવ બાર વર્ષ ચાલ્યો. સમય જતાં સગર ચકને