________________
કર્યા. શુદ્ધ સમક્તિ પામ્યું. તે દિવસે તેમને એક પુત્ર થયે. આ ગામડામાં બધા મિથ્યાત્વી હતા. એક વખત પુત્રને લઈ શુદ્ધભટ્ટ બ્રાહ્યણની સભામાં ગયે. સૌ આ શ્રાવક છે. દૂર ખસ કહી તેને તિરરકાર કરવા લાગ્યા. શુદ્ધભક લાગણીવશ થયે અને બેલી ઊઠ, જિનેક્ત ધર્મ શુદ્ધ ધર્મનહોય તે મારો પુત્ર ભરિમભૂત થજો' એમ કહી બળતા અગ્નિકુંડમાં પુત્રને નાખે. જોત જોતામાં એક દેવી તેને હાથમાં લઈ બહાર આવી. સભા દિમૂઢ બની. બ્રાહ્મણ આનંદ પામે. ઘેર આવી પત્નીને વાત કરી. પણ પત્નીએ કહયું; “આવું ફરી તમારે ન કરવું જોઈએ કારણ કે કોઈક વખત શાસનદેવ જાગૃત ન હોય તે ધર્મની નિન્દા થાય” બ્રાહ્મણને ધર્મમાં વધુ સ્થિર કરવા સુલક્ષણા તેને સાથે લઈ અહિં મારી પાસે આવી અને બ્રાહ્યણે પૂછયું, “આ પુત્ર ઉગે તે સમકિતને પ્રભાવ છે કે કેમ ? મેં તેને કહયું, “હા તેમજ છે; પર્ષદા આનંદ પામી” કોઈએ વ્રત કેઈએ સમક્તિ ગ્રહણ કર્યું. પોતાને નિવાર્ણ સમય નજીક આવતા અજિતનાથ પ્રભુ સમેત શિખર પધાર્યા અને હજાર મુનિયે
અજિતનાથનું નિવણિ સાથે પાપગમન અણસણ સ્વીકારી, રૌત્ર સુદ પાંચમે નિર્વાણ પામ્યાં. સાથે અણસણ કરનાર મુનિએ પણ કાલાનુક્રમે નિર્વાણ પામી સિદ્ધિ સુખને વર્યા.
અછત નાથ પ્રભુને પરિવાર અજિતનાથ પ્રભુને પરિવાર નીચે પ્રમાણે હતો:
૧૦૦૦૦૦ એક લાખ સાધ્વી
૩,૩૦,૦૦૦ ગણલાખ ત્રીશહજાર ચૌદપૂર્વધારી
૦૦૩૭૦૦ ત્રણહજાર સાતસે. મન:પર્યવજ્ઞાની ૦૦૧૪૫૦ એકહજાર ચારસો પચાસ
સાધુ