________________
પર
પંચાંગ પ્રણિપાત કરી, પછી સહેજ પાછા ખસી, તે ઇંદ્રની પાછળ બેઠા. જોત જોતામાં પ્રભુની પષા ત્રણ લેકના જીવાથી ભરપુર બની. સૌ વૈરભાવ તજીને, કેવળ પ્રભુના મુખ સામે દૃષ્ટિ રાખી, તેમના ઉપદેશ સાંભળવા તત્પર થયા એટલે ભગવાને દેશના રવા માંડી.
ઋષભદેવ પ્રભુની દેશના અને તેની થયેલી અસર
“ આધિ, વ્યાધિ, ધડપણ અને મરણરૂપી સેકા જવાળાઆથી આકુળ એવા આ સંસાર પ્રાણીઓને અગ્નિ સમાન છે. તેથી તેમાં વિદ્વાનાએ લેશ માત્ર પ્રમાદ કરવા નહિ.
“આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા ધણા દુર્લભ છે. પરલાની સાધના કરવાથી પ્રાણીઓને મનુષ્ય ભવ સફળ થાય છે. આયુષ્ય, ધન અને યૌવન એ સવ નાશવંત છે અને જવાની તરાવાળાં છે. આ સંસારની ચારે ગતિમાં કઈ પણ સુખ નથી; છતાં પ્રાણીઓ વારંવાર અજ્ઞાનથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. દૂધ વડે સત્તુ પાષણ કરવાની પેઠે, તમે તમારા મનુષ્ય જન્મ વડે સંસારનુ` પાષણ કરશેશ નહીં'. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રરૂપી ત્રણ રત્નાનું પાલન કરી મેાક્ષ મેળવા.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, ભરતના પુત્ર ઋષભસૈને નમસ્કાર કરી વિનંતી કરી કે “ હે સ્વામી! તમે તત્ત્વામૃતને વરસાવી આ સવ પ્રાણીઓ ઉપર માટા ઉપકાર કર્યાં છે અને આ સંસારથી ભય પામેલા પ્રાણીઓને આપ આપ્ત થયા છે. આ સંસારનાં સર્વ સગા સંબંધી સંસાર ભ્રમણમાં એક હેતુ રૂપ છે, તેથી મારે તેમની જરૂર નથી. મેં જ આશ્રય લેવાના નિર્ણય કર્યાં છે. માટે મને દીક્ષા
આપને
""
આપે।. ”