________________
૩૬
કરી કે ‘કે પ્રભુ ! એટલી કેશવલી રહેવા દ્યો, કેમ કે જ્યારે પવનથી તે તમારા સુવર્ણ જેવી કાન્તિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મણિના જેવી શાભે છે’પ્રભુએ તે યાચના સ્વીકારીને તેને તેવી રીતે જ રહેવા દીધી, કારણ કે સ્વામીએ પેાતાના એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી. સૌધર્મ પતિએ ત્યારબાદ તે દેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
ચાર હજાર રાજાઓ સાથે પ્રભુની દીક્ષા
પછી નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યા સમક્ષ ‘નમા સિદ્ધા" સિદ્ધને નમસ્કાર કરીને સઘળા સાવદ્યયેાગનું પચ્ચખ્ખાણુ કરું છું,' એમ કહી, મેક્ષ માર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દ્વીક્ષા સમયે નારકીના જીવાને પણ ક્ષણભર સુખ થયું. પછી દીક્ષાની સાથે સāત કરીને રહેલુ ઢાય તેમ, સસજ્ઞી. પંચદ્રિયવાના મને દ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન પણ તુરત જ ઉત્પન્ન થયું. આ સમયે, કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાએએ હર્ષથી પ્રભુની સાથે દ્વીક્ષા લીધી.
જન્માભિષેક સમયની પેઠે, દેવતાએ નંદ્વીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહાત્સવ કરી, સ્વસ્થાને ગયા. ભરત, બાહુબલિ વગેરે, પ્રભુને પ્રણામ કરીખિન્ન વદને, પેાત પેાતાના સ્થાન તરફ ગયા. આ પછી પ્રભુ કચ્છ, મહાકચ્છ વગેરે રાજાએ સાથે પૃથ્વી પર વિહાર
કરવા લાગ્યા.