________________
૩૩
ભરતને ૭૨ કળા શીખવી અને ભરતે તે કળા પેાતાના બીજા ભાઈને તથા અન્ય પુત્રોને સમ્યક પ્રકારે શીખવી. બાહુબલિને પ્રભુએ હસ્તિ, અશ્વ, સ્ત્રી અને પુરુષાના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું; બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપિ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓના માન, ઉન્માન, અપમાન અને પ્રતિમાન પણ પ્રભુએ બતાવી લોષ્ઠાને નિપુણ બનાવ્યા. આ પ્રમાણે પુરુષની બહેાંતેર લા, સ્ત્રીની ચાસઠ કલા અને સા શિાને ઉપદેશ પ્રભુએ પ્રજાના હિત માટે કર્યાં.
લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિ
છે એ ઋતુઓના સુખપૂર્વક વૈભવ, રાજ્ય ઋદ્ધિ અને પુત્ર પરિવારના આનંદથી પ્રભુએ ત્રેસઠ લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં ગાળ્યા. પછી તેમનુ ભાગાવલી કમ ક્ષીણ થયું અને તે વખતે તેમને અધિજ્ઞાનથી અનુત્તર વિમાનના સુખનું સ્મરણ થતાં માહ બંધ ગળી ગયા. તેમનું હૃદય વૈરાગ્યરંગિત થયું અને મેાક્ષની સાધના માટે તત્પર બન્યું. આજ સમયે નવ લે!કાંતિક દેવતાએ પ્રભુના ચરણ સમીપ આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, “ હે પ્રભુ! આપ જય પામેા, જય પામેા. હું ભગવાન, આપ બેોધ પામેા, દીક્ષા સ્વીકારા. તમે જેમ લેાકની આ સત્ર વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધમ તી પ્રવર્તાવા” આ પ્રમાણે દેવતાએ પ્રભુને વિજ્ઞક્ષિ કરી સ્વસ્થાને ગયા.
ભરતના રાજ્યાભિષેક
નંદન ઉદ્યાનમાંથી પેાતાના રાજમહેલ તરફ પાછા વળી પ્રભુએ તુરત જ પેાતાના સામન્ત વગેરેને તથા સ પુત્રોને બાલાવ્યા પછી ભરતને કહ્યુ, “ હે પુત્ર ! તું રાજ્ય ગ્રહણ કર.” આવે પ્રભુને
"L
3