________________
ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની સ્તુતિ કરી, સુગંધી જળની વૃષ્ટિ કરી એક જન સુધી છંટકાવ કર્યો અને ઢીંચણ સુધી પચરંગી પુથી પૃથ્વીને શેબિત કરી, ઉચિત સ્થાને ઊભી રહી. આ દર્પણ લઈ ઊભી રહી:
પૂર્વ રૂચકાદ્રિ ઉપર રહેનારી આઠ દિકમારિકાએ વેગવાળા વિમાનમાં બેસી ત્યાં આવી અને પોતાના હાથમાં પણ રાખી, માંગલિક ગીત ગાતી ગાતી પૂર્વ દિશામાં ઊભી રહી. આઠે હાથમાં કળશ લીધા ?
દક્ષિણ રૂચકાદ્રિ પર રહેનારી દિગુ કુમારિકાઓ પ્રમોદ પામતી ત્યાં આવી અને પ્રથમની દિગ કુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમન કરી પોતાનું કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગીત ગાતી ઊભી રહી. માટે પંખા લીધા ઃ
પશ્ચિમ રૂચક પર્વત પર રહેનારી આઠ દિગ કુમારિકાઓ'
૩. રૂચક નામના ૧૩ મા દ્વીપમાં ચારે દિશાઓમાં તથા ચારે વિદિશાઓમાં પર્વતો છે, તેમાંના પૂર્વ દિશાના પર્વત પર રહેનારી દિગૂ કુમારિકાઓ પ્રથમ આવી હતી.
૪. નંદા, દત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, જયન્તી, જયન્તી અને અપરાજિતા નામની આઠ દિફ કુમારિકાઓ પૂર્વ ચકા દિપરથી આવી હતી.
૫. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુધરા નામની આઠ દિગ કુમારિકાઓ દક્ષિણ રયકાદ્રિ પરથી આવી હતી.
૬. ઇલાદેવી. સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાસા, અનવમિકા, ભદ્રા અને અશોકા નામની આઠ દિગ કુમારિકાઓ પશ્ચિમ રચક પર્વત પરથી આવી હતી.