________________
૧૩
મહાધ્વજ દીઠી તેથી તમારા પુત્ર આપના વંશમાં માટી પ્રતિષ્ઠાવાળા ધર્મધ્વજ થશે. પૂર્ણ કુંભ જોયા તેથી તમારા પુત્ર અતિશયાને ધારણ કરનાર થશે. પદ્મ સરાવર જોયુ તેથી આપને પુત્ર સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યાના પાપરૂપ તાપને હરશે. સમુદ્ર દ્વી। તેથી તમારા પુત્ર જેની સમીપ ન જઈ શકાય તેમની સમીપે પણ અવશ્ય જવા યાગ્ય થશે. વિમાન જોયું તેથી તમારા પુત્રની વૈમાનિક દેવા પણ સેવા કરશે. રત્નના ઢગલા જોયા તેથી તમારા પુત્ર સ`ગુરૂપ રત્નાની ખાણ તુલ્ય થશે. મુખમાં પ્રવેશ કરતા અગ્નિ જોયા તેથી તમારા પુત્ર અન્ય તેજરવીએના તેજને દૂર કરનારા થશે. હે માતા ! તમે ચૌદ સ્વપ્ના જોયાં તે એવું સૂચવે છે કે તમારા પુત્ર ચૌદ રાજલેાકના સ્વામી થશે.”
આવી રીતે સ્વપ્નના અર્થ કહી, મરૂદેવી માતાને પ્રણામ કરી, સર્વ ઇન્દ્રો પેાતાના સ્થાનકે ગયા.
આદિનાથને જન્મ :
હવે મરૂદેવી માતા સુથી જેમ મેધ માળા શાભે, મુક્તા ફળથી જેમ છી ́પ શાલે અને સિંહથી જેમ પતની ગુફા શાભે તેમ શાલવા લાગ્યાં. ગના પ્રભાવથી તેમનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. એ પ્રમાણે નવ માસ અને સાડા સાત દિવસ થયા. પછી ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે, અરાત્રીએ, સર્વ ગઢા ઉચ્ચ સ્થાનમાં આવ્યા હતા અને ચંદ્રના ચાગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા તે વખતે, મરૂદેવી માતાએ જરાયુ અને રૂધિર વગેરે કલથી રહિત, યુગલધર્મી પુત્રને, સુખે કરી જન્મ આપ્યો. તે વખતે વીજળીના ચમકારાની પેઠે ત્રણ જગતમાં, ઉદ્યોત થઈ રહ્યો અને આકાશમાં દેવતાના દેવ દુંદુભી
વાગવા લાગ્યા,