________________
(૪)
સુભાષિત-પ-રનાકર.
श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ ३॥
યોગરા, દિવ્ય ૦, ગોવા ૨૦ ની ધર્મનું સર્વસ્વ ( રહસ્ય) સાંભળો, અને સાંભળીને મનમાં નિશ્ચય કરે છે, જે પોતાના આત્માને પ્રતિકૂળ હેય તે બીજા પ્રત્યે આચરવું નહિં–કરવું નહિં. ૩.
निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः, कासन्मोक्षमुपासकः ॥ ४॥
ચોરાસ, દિવ્ય ૦, સોર ૨૨. અહિંસા ધર્મને જાણનાર અને મેક્ષની ઈચ્છા રાખનાર ઉપાસકે (શ્રાવકે ) પ્રયજન વિના સ્થાવર (એકેંદ્રિય ) છોની પણ હિંસા કરવી નહિં. ૪. प्राणानां परिरक्षणाय सततं सर्वाः क्रियाः प्राणिनां,
प्राणेभ्योऽप्यधिक समस्तजगतां नास्त्येव किशिप्रियम् । पुण्यं तस्य न शक्यते गणयितुं यः पूर्णकारुण्यवान्, प्राणानामभयं ददाति सुकृतिस्तेषामहिंसाव्रतम् ॥ ५॥
હોમેજ લિ. પ્રાણિઓ નિરંતર પોતાના પ્રાણના રક્ષણને માટે જ સર્વ ક્રિયાઓ કરે છે, કેમકે સમગ્ર જગતના જીવને પોતાના
* આવી નિશાની જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં એમ સમજવું કેએ શ્લોક એ ગ્રન્થકર્તાએ પિતે બનાવ્યો નથી; પણ બીજાએ બનાવેલ બ્લેક પોતાના પ્રત્યેના ઉપયોગમાં લીધું છે.