Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 423
________________ , . CH०००.००० 100000०००० . परपरिवाद (५२) ०० ००००००००० ००००००००००००० નિંદાની નીચતા – वक्तुं नैव क्षमा जीहा, यदि मूकस्य तद्वरम् । परं परापवादं च, जंजप्यते न तद्वरम् ॥१॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० २. મૂંગા માણસની જીભ કંઈપણ બોલવાને સમર્થ ન થાય તે વધારે સારું છે, પણ પારકાની નિંદા બેલવી એ સારૂં નથી. ૧૦ रजांसि दशना यत्रा-ऽधरोष्ठठिकरीद्वयम् । मूर्खरसना परापवादगूथं समुद्धरेत् ॥ २॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० १. જ્યાં દાંતરૂપી માટી છે અને હોઠરૂપી બે ઠીબડીઓ છે, એવી મૂર્ખ માણસની જીભ પારકાની ર્નિદારૂપ વિષ્ટાને ઉપાડ્યા કરે છે. ૨. एके च जातिचंडालाः, कर्मचंडालो निंदकः । ज्ञात्वेति हृदये सम्यक, परापवादमात्यजेत् ॥३॥ हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० ४. આ દુનિયામાં કેટલાક તે જાતિચંડાલે છે. પણ પારકાની નિંદા કરનારા તે કર્મચંડાલે છે, એમ સારી રીતે હૃદયમાં જાણીને પારકાની નિંદાને ત્યાગ કર. ૩.

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436