________________
મિથ્યાત્વ.
यथार्थबुद्धिं विधुनोति पावनों,
( ૩૮૧ )
करोति मिथ्यात्वविषं न किं नृणाम् १ ॥ १४ ॥
सुभाषितरत्नसंदोह, श्लो० १५०.
મિથ્યાત્વરૂપી ઝેર અનેક પ્રકારના અસહ્ય દુ:ખાને આપે છે, બુદ્ધિને પાપ ભેગુ કરવાવાળી બનાવે છે, પવિત્ર એવી સાચી બુદ્ધિને દૂર કરે છે. ભલા એવું શું છે કે જે મિથ્યાત્યરૂપી ઝેર, માણસાને, ન કરતુ હાય ? ૧૪.
दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षाशनमस्तदूषणम् । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिध्यात्वयुतो न मुच्यते १५ सुभाषितरत्नसंदोह, श्लो० १४२.
( ક્ષમાદિક ) દશ પ્રકારના પવિત્ર સાધુ ધર્મીને-ચારિત્રને ભલે ધારણ કરેા, મેતાળીશ દોષરહિત ભિક્ષાનુ ભાજન કરા તથા ચિત્તના વિસ્તારને ધારણ કરનાર ચેાગને ભલે વિસ્તારા, તા પણ જો તે પુરૂષ મિથ્યાત્વ સહિત હાય તેા તે કદાપિ માક્ષને પામતા નથી. ૧૫.
यथाऽन्धकारान्धपटावृतो जनो
विचित्रचित्रं न विलोकितुं क्षमः । यथोक्ततत्त्वं जिननाथभाषितं,
निसर्गमिध्यात्वतिरस्कृतस्तथा
॥ १६ ॥ ॥ सुभाषितरत्नसंदोह, लो० १३६.
જેમ અધકારના જેવા કાળાપાટા બાંધેલ માણસ વિચિત્ર મ્હારનું ચિત્ર જોવાને સમર્થ થતા નથી, તેમ સ્વાભાવિક