________________
મિથ્યાત્વ.
ચ્ચિાત્વથી નુકસાનઃ— दयादमध्यानतपोव्रतादयो
गुणाः समस्ता न भवंति सर्वथा ।
दुरंतमिध्यात्वरजोहतात्मनो
रजोयुतालाबुगतं यथा पयः ॥ ९ ॥
( ૭૯ )
सुभाषितरत्नसंदोह, श्लो० १३७.
.
જેવી રીતે માટી ચાપડેલ તુંબડામાં રહેલું પાણી બહાર લઈ શકાતુ નથી, તેવી રીતે મુશ્કેલીથી નાશ કરી શકાય એવા મિથ્યાત્વથી હણાયેલ આત્માવાળા પ્રાણીને દયા, ઇંદ્રિચૈાનું દમન, ધ્યાન, તપ, વ્રત વિગેરે ગુણેા નથી થઇ શકતા. ૯.
अपैति तत्त्वं सदसत्त्वलक्षणं,
विना विशेषं विपरीतलोचनः । यदृच्छया मत्तवदस्तचेतनो
जनो जिनानां वचनात् पराङ्मुखः ॥ १० ॥ સુક્ષ્માવિતત્નસો, જો ૨૨૮.
૭
શ્રી જિનેશ્વર ભગવાનના વચનેાથી દૂર થયેલે એટલે કે મિથ્યાદષ્ટિ પ્રાણી, પેાતાની સ્વેચ્છાચારી વૃત્તિથી, દારૂ પીને મત્ત થયેલ માણસની માફક, ચેતનાશૂન્ય થઇને અને ઉલટી ષ્ટિવાળા થયા છતા, સત્ અને અસત્ લક્ષણવાળા તત્ત્વામાં કાઇ પણ પ્રકારની વિશેષતાને નથી સમજી શકતા. ૧૦.
पयो युतं शर्करया कटूयते, यथैव पित्तज्वरभाविते जने । तथैव तत्त्वं विपरीतमङ्गिनः, प्रतीपमिध्यात्वडको विभासते । ११ ।