Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 428
________________ મિથ્યાત્વ. ( ૩૭૭ ) રાગ, અંધકાર, શત્રુ અને વિષ ( ઝેર ) એ સર્વે, પ્રાણીને એકજ જન્મનું દુ:ખ આપી શકે છે. પરંતુ જેના ઉપાયજ નથી એવુ મિથ્યાત્વ તેા હજારા જન્મને વિષે દુ:ખ આપનાર થાય છે. ૩. वरं विषं भुक्तमसुक्षयक्षमं वरं वनं श्वापदवन्निषेवितम् । वरं कृतं वह्निशिखाप्रवेशनं, नरस्य मिथ्यात्वयुतं न जीवितम् ॥४ सुभाषितरत्नसंदोह, श्लो० १४०. પ્રાણાના નાશ કરવામાં સમ એવું ઝેર ખાવું સારૂં છે, હંસક પશુઓની માફક જંગલમાં જઈને રહેવું સારૂં છે, અને અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરવા એ પણુ સારે છે પરંતુ મિથ્યાત્વથી યુક્ત એવું જીવન સારૂ નથી. ૪. मिथ्यात्वं परमो रोगो मिध्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं परमं विषम् ॥ ५ ॥ યોગશાસ્ત્ર, રૃ. ૧૮. ( X. સ. ) મિથ્યાત્વ જ મોટામાં મોટા રાગ છે, મિથ્યાત્વ જ માટે અધકાર છે, મિથ્યાત્વ જ માટે શત્રુ છે, અને મિથ્યાત્વ જ મારુ હળાહળ ઝેર છે. ૫. મિથ્યાત્વની ભાવનાઃ— - नास्ति नित्यो न कर्ता च, न भोक्तात्मा न निर्वृतः । तदुपायश्च नेत्याहुर्मिध्यात्वस्य पदानि षट् ॥ ६॥ અધ્યાત્મતા, વર્ષ ૪, સ્ને૦ ૬૦.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436