________________
+
,
,
,
,
,
( ૩૮૨ ),
સુભાષિત-પદ્ય-રત્નાકર મિથ્યાત્વવડે તિરસ્કાર કરાયેલે પુરૂષ, જિને કહેલા યથાર્થ તત્વને જોઈ–જાણી શકતા નથી. ૧૬. મિથ્યાત્વનું કડવું ફળ – त्रिलोककालत्रयसंभवासुखं,
सुदुःसहं यत् त्रिविधं विलोक्यते । चराचराणां भवगर्तवर्तिनां, તત્ર નિર્વિવન ગાતે છે ?૭ |
કુમારિકનેસરોદ, ૦ ૨૨. સંસારરૂપી ખાઈમાં વર્તનારા ચર અને અચર-ત્રસ અને સ્થાવર-પ્રાણીઓને આ ત્રણ જગત અને ત્રણકાળમાં ઉત્પન્ન થતું ત્રણ પ્રકારનું એટલે શરીર, મન અને વચન સંબંધી-જે કાંઈ અતિ દુસહ દુ:ખ જોવામાં આવે છે, તે સર્વ મિથ્યાત્વના વશથી ઉત્પન્ન થાય છે. ૧૭. दुर्वचनं पराधीनं, शरीरे कष्टकारकम् । शल्यं शल्यतरं तस्मात् , मिथ्यात्वशल्यमात्मनि ॥१८॥
હિંદુઈઝરણ, ચિત્વિરાથપ્રકમ, ૨. કષ્ટ આપનાર એવું કડવું વચન અને પરાધીનપણું શરીરમાં જેટલું શલ્ય કરે છે તેના કરતાં મિથ્યાત્વ આત્મામાં વધુ શલ્ય સમાન છે. ૧૮.
शत्रुभिर्निहितं शखं, शरीरे जगति नृणाम् । यथा व्यथा करोत्येव, तथा मिथ्यात्वमात्मनः ॥ १९ ॥
हिंगुलप्रकरण, मिथ्यात्वशल्यप्रक्रम, सो० १.