________________
( ૩૮૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર. તેમ જ તપવડે; એમ ગમે તે પ્રકારના ઉદ્યમથી મિથ્યાત્વરૂપી શલ્યને ઉખેડી નાખવું જોઈએ. ૨૨. મિથ્યાત્વના ત્યાગનું ફળ
मिथ्यात्वत्यागतः शुद्धं, सम्यक्त्वं जायतेऽङ्गिनाम् । अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ॥ २३ ॥
___ अध्यात्मसार, प्रबंध ४, लो० ५९. પ્રાણીઓને, મિથ્યાત્વનો ત્યાગ કરવાથી, શુદ્ધ સમક્તિ ઉત્પન્ન થાય છે. એટલા માટે મહાત્મા પુરૂષે એને ત્યાગ કરવા માટે પ્રયત્ન કર. ૨૩.
i
, *** .
समाप्तोऽयं
.
શ્રી સુમતિ-रत्नाकरस्य
प्रथमो भागः