________________
( ૩૭૦ )
સુભાષિત-પ-રત્નાકર.
पीयूषादिव नीरूजत्वमचिरात् पूजा च पुण्यादिव, स्फूर्जत्कीर्तिभरो नरं पिशुनतात्यागादुपागच्छति ।। ५॥
સ્તૂરબળ, ઋો૮૦. જેવી રીતે સારું ભાગ્ય હોય તે સારી સ્ત્રી મળે છે સારા વિનયથી વિદ્યા મળે છે; ઉદ્યમ કરવાથી પૈસાને માર્ગ મળે છે સાહસથી મેટા મંત્રની સિદ્ધિ મળે છે, અમૃતથી તત્કાળ આરોગ્ય મળે છે, અને પુણ્યથી પૂજા મળે છે તેવી રીતે ચાડીયાપણુને ત્યાગ કરવાથી કુરાયમાન એવી કીર્તિને સમૂહ માણસને મળે છે. ૫.
दानशीलतपोभावै--रस्यैधते वृषो मुवि । यस्य मनोवचः कायैः, पैशून्यं नाभिसंश्रयेत् ॥ ६ ॥
हिंगुलप्रकरण, पैशून्यप्रक्रम, श्लो० २. જે માણસના મન વચન અને કાયા ચાડીને આશ્રય કરીને રહેલ નથી તે શ્રેષ્ઠ માણસના ધર્મ, દાન, શીલ, તપ, અને ભાવ વૃદ્ધિ પામે છે. ૬.