Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 425
________________ ( ૪ ) સુભાષિત-પથ-રત્નાકર. પેાતાના વખાણુ કરનાર અને પારકાની નિંદા કરનાર માણસ પગલે પગલે મળે છે, પણ પારકાના વખાણુ અને પેાતાની નિંદા કરનાર કોઇપણ નથી દેખાતા. છ. નિદાન ત્યાગ શા માટેઃ-~ सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ ९॥ પ્રશમત્તિ, અે. ૧૧. બધાય પ્રકારના મદનેા મૂળથી નાશ કરવાની ભાવનાવાળા સાધુ પુરૂષે હમેશાંને માટે આત્મપ્રશસા અને પારકી નિંદાનેા ત્યાગ કરવા જોઇએ. ૯. નિંદાના ત્યાગ અને ફળઃ–– यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यश्चरंतीं गां निवारय ॥१०॥ ॥ उपदेशप्रासाद भाषांतर, स्तंभ ९, व्या० १३३. જો એકજ કાર્ય કરીને તુ જગતને વશ કરવા ચાહતા હાય તેા પારકાની નિંદારૂપ ઘાસને ચરતી એવી ( તારી જીભ રૂપી ) ગાયને રાકી રાખ. ૧૦.

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436