Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પરાપવાદ,
~
~
~
~
~
~
~
(393) निहाथी नुसान:
वक्त्रं परापवादेन, स्वस्य यत्समलं कृतम् । तच केनाप्युपायेन, कर्तुं नार्हति निर्मलम् ॥ ४ ॥
हिंगुलप्रकरण, परापवादप्रक्रम, श्लो० ३. પારકાની નિંદા કરવાથી પોતાના મુખ ઉપર જે મલિનતા ૯ લાગે છે, તે મલિનતા કોઈપણ ઉપાયથી દૂર થઈ શકતી નથી. ૪.
परपरिभवपरिवादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥ ५ ॥
प्रशमरति, श्लो० १००. પારકાનું અપમાન કરવાથી, પારકાની નિંદા કરવાથી અને પિતાના વખાણ કરવાથી દરેક ભવમાં નીચ ગોત્ર કર્મને બંધ થાય છે કે જે રોડ ભવમાં પણ મુશ્કેલીથી છોડી શકાય છે. ૫. પિતાની અને પારકાની નિંદા –
सदा मूकत्वमासेव्यं, वाच्यमानेऽन्यममणि । श्रुत्वा तथा स्वमर्माणि, बाधियं कार्यमुत्तमैः ॥६॥
विवेकविलास, अष्टमोल्लास, श्लो० ३२२. ઉત્તમ પુરૂષ બીજાની નિંદા થતી હોય તેવે સમયે હમેશાં મુંગા રહેવું અને પિતાની નિંદા થતી સાંભળવામાં આવે ત્યારે पडे। नी न्यु. ६.
स्वस्तुतिं परनिंदां वा, कर्ता लोकः पदे पदे । परस्तुति स्वनिंदां वा, कर्ता कोऽपि न दृश्यते ॥७॥

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436