________________
vvvvvvvvvvvvv
( ૩૦૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર. સંતેષમાં જ સાચું સુખ
संतोषामृतत्प्तानां, यत्सुखं शान्तिरेव च । न च तद्धनलुब्धानामितश्चेतश्च धावताम् ॥ ४॥
जैनपंचतंत्र पृ० १६३, श्लो० १६१. સંતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા પુરૂષોને જે સુખ છે, તથા જે શાંતિ છે, તે આમ તેમ દોડતા-ફાંફા મારતા ધનના લેભી પુરૂષોને નથી હોતું ૪. वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः,
सम इह परितोपो निर्विशेषावशेषः । स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः १ ॥५॥
વૈરાગત (મરિ), સો વ૦. અમે વકલ( છાલના વસ્ત્રોથી સંતુષ્ટ છીએ, અને તું રેશમી વસ્ત્રોથી સંતુષ્ટ છે. આ બાબતમાં જેનાં પરિણામમાં કંઈ પણ ફરક નથી એવો સંતેષ બન્નેને (તમારે અને અમારે) સમાન જ છે અને જે સંતોષ છે તે તો સરખે જ છે, (તેમાં પરિણમે કાંઈ વિશેષ નથી.) પરંતુ વિશેષ તે એ છે કે-આ બેમાંથી જેને ઘણું તૃષ્ણા છે તે દરિદ્રી છે (-તૃષ્ણા વાળાને સંતોષ હોતો નથી તેથી તે ધનવાન છતાં પોતાના મનથી તો દરઢી જ છે) અને જે મને સંતોષી હોય તે ધનવાન કર્યું અને દરિદ્રી કોણ છે? કઈ ધનવાન નથી કે