________________
( ૩૫ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
સત્ય વચન બોલવાવડે પ્રસન્ન કર્યો નથી, છતાં મૃત્યુનો સમય પ્રાપ્ત થયે ત્યારે તું તારા અધમ કર્મની નિંદા કરતો નથી, અને ઉલટે દૈવને જ અત્યંત ગાળો આપે છે ! તે ખરેખર તે મૂઢ-ભૂખ-છે ! ૪૦. दुष्प्रापं मकराकरे करतलाद्रलं निमग्नं यथा, संसारेऽत्र तथा नरत्वमथ तत्प्राप्तं मया निर्मलम् । भ्रातः पश्य विमूढतां मम हहा नीतं यदेतन्मुधा, कामक्रोधकुबोधमत्सरकुधीमायामहामोहतः ॥४१॥
વૈરાથરાવ (પાનંદ), ડોકo. જેમ હાથમાંથી સમુદ્રમાં પડી ગયેલું રત્ર ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, તેમ આ સંસારમાં મનુષ્યપણું ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, અને તે નિર્મળ મનુષ્યપણું મને પ્રાપ્ત થયું, તે પણ હે ભાઈ ! મારી મૂઢતાને તું . ખેદની વાત છે કે તે મનુષ્યપણું મેં કામ, ક્રોધ, કુબોધ-વિપરીત જ્ઞાન, ઈર્ષા, કુબુદ્ધિ-વિપરીત બુદ્ધિ, માયા-કપટ અને મહામેહથી નીફળ ગુમાવ્યું. ૪૧. ઉત્કૃષ્ટ વિરાગ્યમદનિશ કરે, જો પુરાદિ स्तम्भवत् स्कन्धकषणं, वृषाः कुर्युः कदा मयि १॥४२॥
ચોરાણ, રૂ, જો ૨૪૪. મધ્યરાત્રિએ નગરની બહાર, હું કાયોત્સર્ગ કરીને ઉભે હાઉં તે વખતે, મને થાંભલે જાણ, બળદો મારા શરીરે પોતાના