Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 414
________________ ઈન્દ્રિયય. ( 33 ) ઇંદ્રિયજયઃ સાચું બળ – आदित्यचंद्रहरिशंकरवासवाद्याः, शक्ता न जेतुमतिदुःखकराणि यानि । तानींद्रियाणि बलवंति सुदुर्जयानि, ___ ये निर्जयंति भुवने बलिनस्त एव ॥९॥ सुभापितरत्नसंदोह, श्लो० ९३. रे अत्यंत दु:मने ४२वापाणी द्रियाने, सूर्य, यद्र, વિષ્ણુ, મહાદેવ કે કૃષ્ણ પણ ન જીતી શક્યા, તે બળવાન અને દુઃખે કરીને જીતી શકાય એવી ઈંદ્રિયને જે લેકે જીતે છે તે જ સાચા બળવાન છે. ૯. ઇંદ્રિયનો ઉપાય अक्षाश्वात्रिश्वलान् धत्स्व, विषयोत्पथगामिनः । वैराग्यप्रग्रहाकृष्टान् , सन्मार्गे विनियोजय ॥१०॥ तत्त्वामृत, श्लो० ७९. હે જીવ ! વિષયરૂપી ઉન્માર્ગે જનારા ઇંદ્રિરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને સ્થિર કર, અને सन्माण प्रपतव. १०. तदिन्द्रियजयं कुर्यान्मनःशुल्या महामतिः । यां विना यमनियमैः, कायक्लेशो वृथा नृणाम् ॥११॥ योगशाल, प्र० ४, लो० ३४..

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436