________________
છે. વદ્દ (૪૮)
છે.
કલહની નિંદા –
अग्निः सूते यथा धूम, धूमः सूतेऽसितद्युतिम् । अन्यायोऽपयशः सूते, तद्वत्क्लेशश्च किल्बिषम् ॥१॥
હિંગુબળ, શ્રમ, સો. ૨. જેવી રીતે અગ્નિ ધૂમાડાને ઉત્પન્ન કરે છે, ધુમાડો કાળાશને ઉત્પન્ન કરે છે અને અન્યાય અપકીર્તિને પેદા કરે છે, તેવી રીતે કલેશ પાપને ઉત્પન્ન કરે છે. ૧. કલહ અને અગ્નિ
स्तोकोऽप्यग्निर्दहत्येव, काष्ठादिप्रभृतं धनम् । શિશોત્ર તથ, તિસ્તનુદા ૨ |
__हिंगुलप्रकरण, कलहप्रक्रम, श्लो० २. જે થોડો પણ અગ્નિ પડી ગયું હોય તો તે લાકડા વિગેરે તમામના સમૂહને બાળી નાંખે છે, તે જ પ્રમાણે ફલેશ પણ વધી જાય તો શરીરને બાળી નાખે છે. ( એટલે કે ભૂલેશ અને અગ્નિ બન્ને સરખા છે.) ૨. .