Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 417
________________ ( ૩૬૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. કલહથી નુકસાન – कलंकेन यथा चंद्रः, क्षारेण लवणांबुधिः । कलहेन तथा भाति, ज्ञानवानपि मानवः ॥ ३ ॥ હિંગુ , રુકમ, ઝો- રૂ. જેવી રીતે ચંદ્રમા કલંકથી દેખાય છે અથવા તે સમુદ્ર ખારાપણાથી જેવો લાગે છે તેજ, જ્ઞાનવાન-વિદ્વાન-માણસ પણ, કલહ કરવાથી લાગે છે. ૩. आत्मानं तापयेबित्यं, तापयेच परानपि । उभयोर्दुःखकक्लेशो यथोष्णरेणुका क्षितौ ॥ ४ ॥ हिंगुलप्रकरण, कलहप्रक्रम, श्लो० ४. જેવી રીતે જમીન ઉપર તપી ગયેલી રેતી પિતાની જાતને ગરમ કરે છે અને પારકાને પણ દઝાડે છે તેવી જ રીતે લેશ પણ હમેશાં પોતાને અને પારકાને બાળીને બન્નેને દુ:ખી કરનાર છે. ૪. नश्यन्ति ज्ञातयः प्रायः, कलहादितरेतरम् । मिलिता एव वर्धन्ते कमलिन्य इवांभसि ॥ ५॥ विवेकविलास, अष्टम उल्लास, श्लो० ४०८. કલહ કરવાથી નાતોનો પરસ્પરમાં નાશ થાય છે. અને જે એ હળીમળીને રહે તે કમળ જેમ પાણીમાં વધે છે તેમ, વૃદ્ધિ પામે છે. પ.

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436